મુન્દ્રાના ભાજપ પ્રમુખે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારમાં દારૂ પીને કરી ધમાલ, ગુજરાત દોડવું પડ્યું

રાજસ્થાનમાં પુર જોશમાં ચાલતા ચૂંટણી પ્રચારમાં કચ્છ ભાજપના આગેવાનનું શરમજનક વર્તન સામે આવ્યુ છે. મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખ વાલજી ટાપરીયાએ દારૂ પીને ધમાલ મચાવી હતી. તેઓ ભાજપમાંથી ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાન ગયા હતા.ત્યાં બાડમેરમાં વાલજી ટાપરીયાએ હોટલમાં દારૂપીને ધમાલ કરી હતી જો કે, સ્થાનિકોએ માર મારીને તેમને ભગાડ્યા હતા.

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter