GSTV

VIDEO: ઓ બાપ રે.. આ શું- બચ્ચાઓ સાથે રસ્તો ક્રોસ કરી રહી હતી બતક, અચાનક થઈ મોટી દુર્ઘટના

શરૂઆતમાં આ વીડિયો જોતા તમને એકદમ નોર્મલ લાગશે. કેટલાય લોકો વિચારી રહ્યા છે આ મામલો મજેદાર હશે. જો કે, આવુ કશુય નથી. આ વીડિયોમાં એક માતાનું દર્દ છે, જે થોડી ક્ષણોમાં જ પોતાના તમામ સંતાનોને ખોઈ નાખે છે. આ માટેનો એક દુ:ખદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ લોકો ખૂબ જ ઈમોશનલ થઈ જાય છે.

આ વીડિયોને શેર કરનારા શખ્સે લખ્યુ છે કે, આ દુર્ઘટના સમગ્ર રીતે હચમચાવી નાખે તેવી છે. સાચે જ હું તેને પોસ્ટ કરવાનો નહોતો, પણ હું પોતે તેને જોઈ બાદ રોકી શક્યો નહીં.

આ વીડિયોમાં તમે અહીં જોઈ શકો છો કે, એક બતક પોતાના બચ્ચાને લઈ રસ્તો ક્રોસ કરી રહી છે. આ દરમિયાન તેના બચ્ચા પણ આગળ આગળ જઈ રહ્યા છે. અમુક બચ્ચા ચાલતા ચાલતા પણ પડી જાય છે. ત્યારે આવા સમયે એક બચ્ચે જાળીવાળી ગટરમાં પડી જાય છે. અચાનક બતકને આ વાતનો અહેસાસ થાય છે અને તે રોકાઈ જાય છે, જેવુ તે બચ્ચા સાથે પાછા આવે છે કે, તુરંત એક પછી એક એમ તમામ બચ્ચા ગટરમાં પડી જાય છે. બતક બસ જોઈ રહી હતી, તેનાતી કશું જ થાય તેમ નહોતું.

READ ALSO

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!