GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

મુંબઈએ કલકતા સામે રેકોર્ડ જાળવી રાખ્યો.

મુંબઈ એ ગઈ કાલની મેચમાં કલકત્તાને હરાવીને કલકત્તા સામે સતત 8 જીતનો રેકર્ડ જાળવી રાખ્યો છે. આ સાથે તેણે છેલ્લા 3 દિવસમાં 2જી જીત મેળવીને કલકતાને 102 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે મુંબઈ 4થા સ્થાને આવી ગયુ હતું. ગઈકાલની મેચમાં ઈશાન કિશને જોરદાર બેટિંગ કરતા 21 બોલમાં 62 રન 5 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી કર્યા હતા.

કાર્તિકે ટોસ જીતી મુંબઈને બેટિંગમાં ઉતાર્યુ હતું. અત્યાર સુધી કલકતા માટે પેસ બોલર્સે કોઈ સારો દેખાવ કર્યો જ નથી મીડલ ઓવર્સમાં સ્પિનર્સ ખુબ સારી બોલિંગ કરતા હતા.

આ વખતે પણ એવુ જ થઈ રહ્યું હતું જેમાં પિયુષ ચાવલાની એક જ ઓવરમાં લુઈસ અને સુર્યકુમાર યાદવ આઉટ થયા હતા. ત્યારબાદ આવેલાં કિશનને રોહિતે બરાબર સાથ આપતાં બન્નેએ ત્રીજી વિકેટ માટે 34 બોલમાં 83 રનની ભાગેદારી કરી હતી. મીડલ ઓવર્સ માં 5 ઓવર્સમાં 75 રન કર્યા હતા. કિશને 17 બોલમાં અડધી સદી મારી હતી. મુંબઈ એ છેલ્લી 7 ઓવર્સમાં 98 રન કર્યા હતા. અને સ્કોર 20 ઓવર માં 210 રન 5 વિકેટે કર્યા હતા.

જવાબમાં કલકતાની 10 ઓવર્સમા 67 રન માં 6 વિકેટ્સ પડી ગઈ હતી. અને અંતે 108 રનમાં કલકતા ઓલ આઉટ થઈ ગયુ હતું. રોહિતનું નબળું ફોર્મ ચાલુ રહ્યું હતું તેણે 31 બોલમાં 36 રન ક

Related posts

N95 માસ્ક્સ અને પીપીઈ કીટ્સના નામે એક લાખ રૂપિયાનું બિલ બનાવતી હોસ્પિટલો, ચલાવે છે ઉઘાડી લૂંટ

Bansari

કેવડિયા ખાતે આદિવાસી જમીન મામલો, તાપી પોલીસ દ્વારા વ્યારા અને વાંસદાનાં સાંસદોને કરાયા ડિટેઈન

pratik shah

લોકડાઉન હવે અનલોક: આ 10 નિયમોનું કરવું સખ્ત પણે કરવું પડશે પાલન, નહીં થશે કડક સજા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!