GSTV

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Last Updated on September 18, 2021 by Pritesh Mehta

હાલમાં જ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 6 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી હતી. જેમાંથી એક આરોપી મુંબઈના ધારાવી વિસ્તારનો છે. દિલ્હી સ્પેશિયલ સેલના સૂત્રોએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકી મુંબઈની લોકલ ટ્રેન સહિત દેશના જુદા-જુદા વિસ્તારમાં આતંકી ષડયંત્રને અંજામ આપવા ઈચ્છતા હતા.

મુંબઈ

હવે ખાનગી એજન્સીઓએ જીઆરપીને ચેતવણી આપી છે કે- આતંકીઓ લોકલ ટ્રેનમાં ગેસ અટેક અથવા પ્લેટફોર્મ પર પ્રવાસીઓની ભીડને ગાડીથી કચડી શકે છે. જીઆરપીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતું કે,‘અમને વારંવાર એલર્ટ મળતા રહે છે.

ખાસ કરીને લોકલ ટ્રેન માટે અને અમે દરેક એલર્ટને ઘણી ગંભીરતાથી લઈએ છીએ. દિલ્હી પોલીસની કાર્યવાહી બાદ જીઆરપીએ મુંબઈના તમામ મોટા રેલવે સ્ટેશનની સુરક્ષા વધારી દીધી છે અને કેટલાક એન્ટ્રી અને એગ્ઝિટના પોઈન્ટ બંધ કર્યા છે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!