દેશના મહારાષ્ટ્ર રાજ્યમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં મુંબઈ- પૂણે એક્સપ્રેસ હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માત થયો હતો, આ અકસ્માતમાં 5 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના મધ્ય રાત્રીએ મુંબઈ- પૂણે એક્સપ્રેસ હાઈવે પર ખોલીપોલી વિસ્તાર પાસે થયો હતો. ઘટનામાં ઘાયલ પાંચ લોકોને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
દેશમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો
Maharashtra: Five killed and at least five injured in a collision between multiple vehicles on Mumbai – Pune Expressway near Khopoli last night. The injured were taken to a hospital. pic.twitter.com/itblPUEE5X
— ANI (@ANI) February 16, 2021
પોલીસના જણાવ્યા મુજબ ઘાયલોમાંથી બેને પનવેલ અને અન્ય બે લોકોને વાશીના મનાપા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક ઘાયલને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,બીજી તરફ લોકો પોતાના અમૂલ્ય જીવો ગુમાવી રહ્યા છે.
READ ALSO
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત