GSTV

અશ્લીલ કન્ટેન્ટ કેસમાં રાજ કુન્દ્રા જબરો ભરાયો, મુંબઈ પોલીસે કંપનીના એકાઉન્ટ્સમાંથી જપ્ત કરી કરોડોની મત્તા

Last Updated on July 21, 2021 by Pritesh Mehta

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બદલ ધરપકડ કરાયા બાદ મુંબઈ પોલીસે રાજ કુન્દ્રાની કંપનીના અલગ અલગ એકાઉન્ટમાંથી 7.5 કરોડ રૂપિયા પણ જપ્ત કર્યા છે. આ કમાણી અશ્લિલ કન્ટેન્ટ માટેને એપ થકી થઈ હોવાનુ પોલીસ માની રહી છે.

રાજ કુન્દ્રા

મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના કમિશનર મિલિંદ ભારમ્બેએ કહ્યુ હતુ કે, કુન્દ્રાનો અશ્લીલ ફિલ્મોને વેપાર લોકડાઉનમાં પણ સારો ચાલી રહ્યો હતો અને તે એક દિવસમાં 6 થી 8 લાખની કમાણી કરી રહ્યો હતો. કુન્દ્રાએ 18 મહિના પહેલા જ આ બિઝનેસની શરૂઆત કરી હતી. આ કંપનીમાં કુન્દ્રાની તેના પિતરાઈ પ્રદીપ બક્સી સાથે પાર્ટનરશીપ હતી.

તેમણે કહ્યુ હતુ કે, શરૂઆતમાં દિવસની બે થી ત્રણ લાખની કમાણી થતી હતી પણએ પછી આ રકમ વધીને 6 થી 8 લાખ રૂપિયા થઈ ગઈ હતી. પૈસાની ટ્રાન્સફરના હજારો ડોક્યુમેન્ટ છે. તેની તપાસ ચાલી રહી છે.અત્યાર સુધી અમે અલગ અલગ એકાઉન્ટમાંથી 7.5 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સાવધાન / બાળકો માટે ખૂબ જ જોખમકારક છે ઓનલાઇન ક્લાસ, શરીરની સાથે-સાથે મગજ પર પણ પડે છે ખરાબ અસર

Zainul Ansari

SBI ગ્રાહકો ધ્યાન આપો: આ રીતે ચેક કરો બેંકનો મેસેજ અસલી છે કે નકલી, ક્યાંક તમારી સાથે પણ એ ન થાય જે ‘આનંદીલાલ કારપિટીયા’ સાથે થયું

Pritesh Mehta

Video: ટોક્યો ઓલંપિક્સમાં મેચ પહેલા જૂડો એથલીટને કોચે ઝીંકી દીધો લાફો, જોતા રહી ગયા લોકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!