GSTV
Home » News » મુંબઇમાં હાઇટાઇડ ભારે વરસાદના કારણે દરિયાના મોજા ઉછળ્યા

મુંબઇમાં હાઇટાઇડ ભારે વરસાદના કારણે દરિયાના મોજા ઉછળ્યા

મુંબઈમાં વરસાદ સાથે દરિયામાં હાઈટાઈડ આવ્યુ છે. હાઈટાઈડના કારણે મુંબઈમાં બીએમસી. મુંબઈ પોલીસ અને કોસ્ટ ગાર્ડને એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત માછીમાર અને  લોકોને દરિયા કિનારેથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.

દરિયામાં આવેલા હાઈટાઈડના કારણે ઊંચા મોજા ઉછળ્યા હતા. જેથી મરીન ડ્રાઈવ પર લોકોએ વરસાદની મજા પણ લીધી હતી.

હાઈટાઈડ બાદ બીએમસીના કર્મચારીઓની મુશ્કેલી વધે છે. દરિયાના મોજા સાથે મોટા પ્રમાણમાં કચરો કિનારે તણાઈ  આવે છે. જેના સાફ કરવા માટે બીએમસી કલાકો સુધી જહેમત ઉઠાવે છે.

Related posts

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- હું અહીં ફરી આવીશ, ટૂંક સમયમાં અમે મોટી ટ્રેડ ડીલ કરીશું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!