GSTV
Home » News » Video: IPL ટ્રોફી લઇને સિદ્ધી વિનાયક પહોંચ્યા નીતા અંબાણી, લીધા બાપ્પાના આશિર્વાદ

Video: IPL ટ્રોફી લઇને સિદ્ધી વિનાયક પહોંચ્યા નીતા અંબાણી, લીધા બાપ્પાના આશિર્વાદ

nita ambani

મુંબઈ ઈન્ડિયન્સે ચોથી વખત આઈપીએલનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સને કેપ્ટન રોહિત શર્માએ ચોથી વખત ચેમ્પિયન બનાવી છે. આ ટીમની માલિક અને ભારતના ધનકુબેર મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી છે. અને તેઓ ઘણા ખુશ છે. ત્યારે તેઓ ટ્રોફી લઈ મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર ગયા હતા.

જ્યાં તેમણે ભગવાનની મૂર્તિ સામે ટ્રોફી મૂકી હતી. અને પૂજારીઓએ મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવી. નીતા અંબાણી હંમેશા આઈપીએ ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો હોંસલો વધારવા માટે મેદાનમાં હાજર રહેતા હોય છે. ઘણી વખત જોવા મળ્યું છે કે જ્યારે ટીમ મુશ્કેલીમાં હોય ત્યારે નીતા અંબાણી સ્ટેન્ડમાં બેસીને પ્રાર્થના કરતા હોય છે.

Read Also

Related posts

આ લોકસભા ચૂંટણીઓમાં સાવ ખોટા પડ્યા હતા Exit Poll, શું થશે આ વખતે?

NIsha Patel

મિથુન ચકવર્તીના સંતાનો તેને મિથુન કહીને જ શા માટે બોલાવે છે ? જાણો રસપ્રદ વાત

Path Shah

દેશભરમાં ચર્ચામાં છવાયેલ પીએમ મોદીનો આ પોશાક છે ખાસ, જાણો કોણે બનાવ્યો અને કોણે ભેટમાં આપ્યો

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!