GSTV
Home » News » હવામાન વિભાગની આગાહી સાચી, મુંબઇ મરીન ડ્રાઇવ પર હાઇટાઇડની અસર જોવા મળી

હવામાન વિભાગની આગાહી સાચી, મુંબઇ મરીન ડ્રાઇવ પર હાઇટાઇડની અસર જોવા મળી

મુંબઈના મરીન ડ્રાઈવ પર હાઈટાઈડની અસર જોવા મળી છે. દરિયામાં હાઈટાઈડના કારણે દરિયો તોફાની બન્યો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી બાદ દરિયામાં હાઈટાઈડ આવ્યું છે. શનિવારે પણ હાઈટાઈડનું એલર્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે આજે ફરીવાર આવેલા હાઈટાઈડમાં ઊંચા મોજા ઉછળ્યા હતા.

હાઈટાઈડમાં શહેરના કેટલાક નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે. શનિવારે આવેલા હાઈટાઈડના કારણે 15 મેટ્રિક ટન કચરો દરિયાઈ કિનારે તણાઈ આવ્યો હતો. જેને સાફ કરવા માટે  બીએમસીના કર્મચારીઓ કામે લાગ્યા હતા. સૌથી વધારે કચરો મરીન ડ્રાઈવ પરથી બહાર કાઢવામાં આવ્યો હતો.

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!