GSTV
Home » News » મુંબઇમાં ગણેશ વિસર્જનની ધૂમ, દેશ- વિદેશથી પર્યટકો ગિરગામ ચોપાટી પર ઉમટી પડ્યા

મુંબઇમાં ગણેશ વિસર્જનની ધૂમ, દેશ- વિદેશથી પર્યટકો ગિરગામ ચોપાટી પર ઉમટી પડ્યા

મુંબઈમાં ગણેશ વિસર્જનની ધૂમ મચી છે. ગણેશ વિસર્જન દરમ્યાન ગણેશ ભક્તોને તકલીફ ન થાય તે માટે પાલિકાની તમામ યંત્રણા સજ્જ કરાઇ છે. મુંબઇમાં ગણેશોત્સવ દરમિયાન દેશ- વિદેશથી પર્યટકો ગિરગામ ચોપાટી પર ઉમટી પડ્યા છે.

ગણેશ મૂર્તિની ઉંચાઇને ધ્યાનમાં રાખીને માર્ગ પરના ફ્લાઇ ઓવર બ્રિજ તથા મેટ્રોના કામ તથાં હોય તે માર્ગ પર તપાસ કર્યાબાદ ગણપતિ વિસર્જન માટે લઇ જવાનો માર્ગ નક્કી કરવો એવી પણ અપીલ કરાઇ છે. એટલું જ નહિ ઓવરહેડ વાયરને સ્પર્શ ન થાય તેની તકેદારી રાખવાનું પણ કહેવામાં આવ્યું છે.

મુંબઈમાં ૩૨ કૃત્રિમ વિસર્જન સ્થળ સાથે ૬૯ નૌસર્ગિક વિસર્જન સ્થળ છે. તમામ ઠેકાણે પાલિકાએ પોતાની આવશ્યક યંત્રણાઓ તહેનાત કરી છે.

મુંબઈમાં ગિરગામ ચોપાટી, દાદર ચોપાટી, માહિમ, જૂહુ ચોપાટી, આક્સાબીચ, વર્સોવા, ગોરાઇ જેટ્ટી, પવઇ તળાવ, માર્વે- મનોરી, ભાંડુપેશ્વર કુંડ સહિત તમામ વિસર્જન સ્થળો પર પાલિકાએ આવશ્યક વ્યવસ્થા ઉભી કરી હોવાનો દાવો પાલિકાએ કર્યો છે.

Read Also

Related posts

હોલીવુડ સ્ટાર બ્રાડ પીટને આવી ચંદ્રયાન-2ની યાદ, એસ્ટ્રોનોટને પૂછ્યું શું તમે વિક્રમ લેન્ડરને જોયું?

pratik shah

આંખો પર વિશ્વાસ નહી થાય, ‘થ્રી ઇડિયટ્સ’ના વાયરસની જેમ એક જ સમયે બંને હાથે લખવાની અનોખી પ્રતિભા ધરાવે છે આ ટેણકી

Bansari

આ ભાઈના માપનું હેલ્મેટ જ નથી, પોલીસ પણ મૂંઝવણમાં ચલણ કાપવું કે નહીં…?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!