GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

મુંબઈના દરિયા કિનારેથી વાયુ વાવાઝોડુ પસાર થયું, ભારે વરસાદની સંભાવના

અરબસાગરમાં ઉદ્દ્ભવેલું વાયુ વાવાઝોડુ ગુજરાત તરફ પ્રતિકલાક 150 કિલોમિટરથી પણ વધુની ગતિથી આગળ વધી રહ્યું છે. વાયુ વાવાઝોડુ મુંબઈના દરિયાકિનારા પાસેથી પસાર થઈ રહ્યું છે. જોકે તેની કોઈ મોટી અસર નથી દેખાઈ રહી. પરંતુ તેને કારણે ભારે વરસાદ થઈ શકે છે. વાવાઝોડુ મુંબઈના દરિયાકિનારાથી 300 કિલોમિટર દૂર છે. પરંતુ તે જ્યારે નજીક આવશે ત્યારે મુંબઈ, કોંકણ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદ થઈ શકે છે. એવામાં તમામ એજન્સીઓ એલર્ટ પર છે.

Read Also

Related posts

‘આજ તેરા કિસ્સા હી ખતમ કર દુંગા’ પત્નીના ચારિત્ર પર શંકા જતાં પતિએ કરી નાંખ્યું ના કરવાનું કામ

Bansari

લો બોલો! રાજ્યમાં સરેરાશ 10 લાખની વસ્તીએ ફક્ત 6298ના ટેસ્ટ, ટેસ્ટીંગની દ્વષ્ટીએ દેશમાં ગુજરાત 13માં સ્થાને

pratik shah

કોરોના સંકટ વચ્ચે હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગો ચાલુ રાખવા અંગે લેવાયો આ મહત્વનો નિર્ણય, આ નિયમનું કરવુ પડશે પાલન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!