GSTV
Home » News » PMC Bank Scam: વધાવન અને વરયામની પોલીસ કસ્ટડી 14 ઓક્ટોબર સુધી લંબાવાઈ

PMC Bank Scam: વધાવન અને વરયામની પોલીસ કસ્ટડી 14 ઓક્ટોબર સુધી લંબાવાઈ

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડમાં મુંબઇની કોર્ટે બેન્કના પૂર્વ ચેરમેન વરયામ સિંહ સહિત ત્રણ આરોપીની પોલીસ કસ્ટડી 14 ઓક્ટોબર સુધી લંબાવી છે.

મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખાએ વરયામ સિંહ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સીએમડી રાકેશ વાધવાન તથા તેમના પુત્ર સારંગને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કરાયા. આ બંનેની પોલીસે ગત ગુરુવારે જ્યારે વરયામ સિંહની ગત શનિવારે ધરપકડ કરી હતી.

પોલીસે 4,355 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપીઓની પૂછપરછ માટે તેમની કસ્ટડી સોંપવાની કોર્ટ સમક્ષ માગ કરી, જે કોર્ટે સ્વીકારી. નાણાકીય ગેરરીતિઓના કારણે રિઝર્વ બેન્કે પીએમસીના ખાતેદારો માટે પૈસા ઉપાડવાની એક લિમિટ નક્કી કરી છે.

READ ALSO

Related posts

ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યા મામલે આવ્યો નવો વળાંક, ઘરનો વ્યક્તિ જ નિકળ્યો આરોપી

Nilesh Jethva

આ શહેરમાં એક શખ્સને મુસાફરી માટે વાહન ન મળ્યું તો, આ વસ્તુ ચોરી પહોંચી ગયો પોતાની મંઝીલ પર

Ankita Trada

કર્ણાટકનું કોકડું ફરી એક વાર ગૂંચવાયું, CM યેદિયુરપ્પાથી ભાજપના જ 25 ધારાસભ્યો નારાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!