GSTV

આર્યનની આશા પર ફરી વળ્યું પાણી : અદાલતે 20 ઓક્ટોબર સુધી સુરક્ષિત રાખ્યો નિર્ણય, 5 દિવસ સુધી રહેવું પડશે જેલમાં

Last Updated on October 14, 2021 by pratik shah

આર્યનખાનની જામીન અરજી પર કોર્ટે બુધવારે અને ગુરુવારે પણ નિર્ણય સુરક્ષિત રાખી દીધો. આજે નક્કી થઈ ગયું છે કે આર્યનખાનને જામીન મળ્યા નથી કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે . આર્યન ખાનને 6 દિવસ સુધી રહેવું પડશે જેલમાં

શાહરુખ ખાનના પુત્ર આર્યનને જામીન મળ્યા નથી.

શાહરૂખ ખાનના પુત્ર આર્યનને ફરી એક વખત જામીન મળ્યા નથી. જજ પીપી પાટીલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. આ કેસની આગામી સુનાવણી 20 ઓક્ટોબરે થશે. આર્યન ખાનની જામીન પર ચુકાદો તે જ દિવસે સંભળાવવામાં આવશે.અદાલતે 20 ઓક્ટોબર સુધી સુરક્ષિત રાખ્યો નિર્ણય, 6 દિવસ સુધી રહેવું પડશે જેલમાં

છે કે નહી. આ મામલે બુધવારે સેશંસ કોર્ટે બપોરના અંદાજીત બપોરે 3 કલાકે સુનાવણી કરવામાં આવી હતી, આ દરમ્યાન એનસીબી અને આર્યનના વકીલે જામીનને લઈને દલીલો રજુ કરી હતી. સુનાવણી સાંજે અંદાજીત પોણા છ વાગ્યા સુધી ચાલી હતી. ત્યાર પછી કોર્ટે જામીન અરજી પર પોતાનો નિર્ણય ગુરુવારે એટલે કે આજના દિવસે સંભળાવ્યો છે.NCBની દલીલ છે કે અરબાઝ પાસેથી ઝડપાયેલું ડ્રગ્સ આર્યન લેવાનો હતો.

NCB

આરોપીઓની ઉંમરને જોઈને તેમને સુધરવાની એક તક મળવી જોઈએ- દેસાઈએ વાંચ્યો બોમ્બે હાઈકોર્ટનું જજમેન્ટ

અમિત દેસાઈએ જણાવ્યું કે ASGને 24 ઓગસ્ટ 2021નું એક જજમેન્ટ નથી વાંચ્યુ, જેમાં બોમ્બે હાઈકોર્ટે આરોપીઓની ઓછી ઉંમરને જોઈને જણાવ્યું હતું કે તેમને સુધરવાની એક તક મળવી જોઈએ. અને જો ભવિષ્યમાં એવું થાય તો તેમના પર કાર્યવાહી કરવી જોઈએ. એટલે કે અદાલતે તેમની ઉંમર જોઈને રાહત આપી હતી. મીડિયાનું કામ છે જાગરૂક કરવું.

આજનો દિવસ આર્યન માટે મહત્વનો

આજનો દિવસ આર્યન અને અન્ય આરોપીઓ માટે મહત્વનો છે. જો આજે આર્યનને જામીન નથી મળતા તો તેમને આગળના વધુ પાંચ દિવસ સુધી જેલમાં બંધ રહેવું પડશે. કારણકે 15થી 19 તારીખ સુધી મુંબઈ સેંશસ કોર્ટની રજાઓ રહેશે. આ દરમ્યાન હાઈકોર્ટ અને સેશંસ કોર્ટ બન્ને 5 દિવસો સુધી બંધ રહેશે. સવાલ એ છે કે જો આજના દિવસે આર્યન ખાનને જામીન નહીં મળે તો આર્યનખાનને આગળના 5 દિવસ સુધી આર્થર રોડ જેલમાં રહેવું પડશે.

દેસાઈએ જણાવ્યું કે શક્યતા હોઈ શકે છે કે મારા ક્લાઈંટને લઈને ડિપાર્ટનેન્ટે લીગલ લાઈન ક્રોસ કરી છે જેથી કરીને કોર્ટ જામીન ના આપે. માની લઈ એ કે ડ્રગ્સ લેવાની વાત કબૂલ કરવામાં આવી છે, તેમાં પણ વધુમાં વધુ એક વર્ષની સજા થઈ શકે છે. આ મામલા પર પણ ટ્રાયલમાં આપણે સતત ચર્ચા કરીશું. પણ એ સાચું છે કે અમે રિટ્રેક્શન ફાઈલ કર્યું છે, તે રેકોર્ડ પર છે, અને અમે અદાલતના રેકોર્ડ માઁથી પણ તેની કોપી નીકાળી છે. હું કાયદા હેઠળ જ તમામ વાતો કરી રહ્યો છું.

READ ALSO

Related posts

મોંઘવારી ક્યાં અટકશે? વાવાઝોડા, અતિવૃષ્ટિના કુદરતી થપાટ બાદ આર્થિક માર, રાસાયણિક ખાતરના ભાવ વધારાથી ખેડૂતો લાલઘૂમ!

pratik shah

વાયરલ પડતાલ/ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપી રહી છે મોદી સરકાર, જોઈ લો શું છે સત્ય હકીકત

Pravin Makwana

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!