GSTV

વિજય માલ્યાને મુંબઇ કોર્ટે 27 ઓગસ્ટે હાજર રહેવાનો આદેશ આપ્યો

Last Updated on July 23, 2019 by Alap Ramani

વિજય માલ્યાને મુંબઇની એક વિશેષ PMLA કોર્ટે નોટીસ મોકલી 27 ઓગસ્ટે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. આ અગાઉ EDએ કોર્ટમાં અરજી દાખલ કરીને અપીલ કરી હતી કે, નવા કાયદા હેઠળ માલ્યાને ભાગેડું જાહેર કરવામાં આવે સાથે જ તેની મિલકત જપ્ત કરવાનો આદેશ આપવામાં આવે.

કોર્ટે EDની અરજી મંજુર કરી તેને કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો છે. EDએ વિજય માલ્યાને ભાગેડું આર્થિક ગુનેગાર જાહેર કરી અને તેની સંપત્તિ જપ્ત કરવા માટે કોર્ટમાં અપીલ કરી હતી. અધિકારીઓએ કહ્યું કે, EDએ હાલમાં અમલમાં આવેલા ભાગેડું આર્થિક ગુનેગાર વટહુકમ હેઠળ મુંબઇની વિશેષ કોર્ટમાં અરજી કરી હતી.

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!