GSTV

જામનગર: મુળુ કંડોરિયાએ આહિર સમાજને આકર્ષવા માટે પત્રમાં કહ્યું કે જો હું સાસંદ બનીશ તો….

દ્વારકા-જામનગરના કોંગ્રેસ ઉમેદવાર મુળુ કંડોરિયાએ આહિર મતોને એકત્ર કરવા નવો દાવ અજમાવ્યો છે. તેઓએ અખિલ ભારતીય યદુવંશી મહાસભાના પ્રતિજ્ઞા પત્રમાં લેખિત આપ્યું કે હું સંસદ બનીશ તો આહીર રેજીમેંટનો મુદ્દો સંસદમાં ઉઠાવીશ. અને કોંગ્રેસની સરકાર આવશે તો આહિર રેજીમેન્ટની સ્થાપના કરાવશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

તાપી/ ઉકાઈ ડેમે સપાટી વટાવી, ચાલુ સીઝનમાં પહેલીવાર ડેમ 100 ટકા ભરાયો

pratik shah

મોટા સમાચાર/ રૂપાલ પલ્લીનો મેળો આ વર્ષે નહીં યોજાય, કોરોના સંકટને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

pratik shah

મુલાકાતીઓ આનંદો/ સાસણગીરનું દેવળીયા સફારી પાર્ક આજથી મુકાશે ખુલ્લું, એશિયાટિક સિંહોને નિહાળી શકાશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!