GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

સમાજવાદી પાર્ટીના સંરક્ષણ મુલાયમ સિંહ પીજીઆઈમાં દાખલ

સમાજવાદી પાર્ટીના સંરક્ષણ મુલાયમ સિંહ યાદવની તબિયત અચાનક બગડી છે. તેમને સંજય ગાંધી પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યાં છે. PGIના ડોક્ટર મુલાયમ સિંહની તપાસમાં લાગ્યા છે. ડોકટરો મગજને સંબંધિત તપાસ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં તેમના નાકમાંથી લોહી નીકળ્યુ હતુ. પીજીઆઈના ડોક્ટર પ્રો. અમિત અગ્રવાલે કહ્યુ હતુકે, મુલાયમ સિંહ દાખલ થયા બાદ તેમનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યુ હતુ. સાથે જ તેમને નબળાઈની ફરિયાદ હતી. હાલમાં તો તેમના ડાયાબિટીસમાં સામાન્ય વધારો નોંધાયો છે. તેમને થોડા સમય બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. આ અગાઉ મુલાયમ સિંહ યાદવ 19મી એપ્રિલના રોજ મૈનપુરીમાં સપા અને બસપાની એક સંયુક્ત રેલીમાં માયાવતી સાથે એક જ મંચ પર જોવા મળ્યા હતાં. આ રેલીમાં માયાવતી અને મુલાયમ સિંહ યાદવ એક મંચ પર સાથે આવતા મુલાયમે માયાવતીના વખાણ કર્યા હતાં.

READ ALSO

Related posts

આધાર કાર્ડ ખોવાઇ ગયું છે? ચિંતા છોડો આ ટિપ્સની મદદથી ડાઉનલોડ કરો e- Aadhaar, આ રીતે મળી જશે નવું

Bansari

કેન્દ્ર સરકારની આ 4 પેન્શન યોજના વૃદ્ધાવસ્થામાં પણ કરાવશે કમાણી, મળશે આટલા રૂપિયાનો લાભ

Bansari

કોંગ્રેસે નાની વયમાં જ ઘણુ બધુ આપ્યું પણ પાયલટ ભાજપથી થયા છે ભ્રમિત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!