GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

શશી થરૂરની વિવાદિત Tweet સામે નકવીનો જવાબ, શશી થરૂર તો લવ ગુરૂ છે

વેલેન્ટાઈન ડે અંગે કોંગ્રેસના નેતા શશી થરૂરે કરેલા વિવાદિત ટ્વિટ બાદ વિવાદ થયો છે. ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યુ હતુ કે, શશી થરૂર લવ ગુરૂ છે. તેમના ભાઈ લવ ગુરૂ છે.

હવે કોઈ વેલેન્ટાઈન ડેનો વિરોધ કરે તો લવ ગુરૂ પણ તેનો વિરોધ કરશે. નકવીએ આ પ્રકારની પ્રતિક્રિયા ત્યારે આપી જ્યારે શશી થરૂરે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, સંઘ પરિવાર તમને હેરાન કરતો તમારે કહેવુ કે આજે કામદેવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ: આ નવા કન્ટેન્ટમેન્ટ વિસ્તારો બન્યા હૉટસ્પોટ, પશ્વિમ ઝોનમાં વધ્યા એક્ટિવ કેસ

Bansari

આરટીઆઇમાં થયો ચોંકાવનારો ખુલાસો, છેલ્લા 6 વર્ષમાં એફસીઆઈના સરકારી ગોડાઉનોમાં સડી ગયું હજારો મેટ્રિક ટન અનાજ

Bansari

ગુજરાતમાં કોરોનાના દર્દીઓ રામભરોસે: કોરોનાની સૌથી અસરકારક દવાની અછત, હજારો રૂપિયા આપવા છતાં…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!