GSTV
Bollywood Entertainment Trending

સબ્યસાચીના સ્ટોર પર પહોંચી હતી આલિયા ભટ્ટ, ભાઈ રાહુલે લગ્નને લઈ કર્યો મોટો ખુલાસો

છેલ્લા કેટલાક સમયથી સતત એવા સમાચાર આવી રહ્યા છે કે અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જલદી જ લગ્ન કરીને બંધનમાં બંધાઈ જશે. જોકે આલિયા અને તેના પરિવારના એક નજીકના સભ્યએ કહ્યું કે તે બંનનો લગ્ન કરવાનો હાલ કોઈ વિચાર નથી.

થોડા દિવસ પહેલા આલિયા સબ્યસાચી મુખર્જીના સ્ટોરની બહાર દેખાઈ હતી. તેના પછી જ વાતો ફરતી થઈ છે કે આલિયા લગ્નના લહેંગા માટે ઓર્ડર આપવા ગઈ હતી. આલિયાનો સોતેલો ભાઈ રાહુલ ભટ્ટે પણ આ વાતને ખોટી સાબિત કરી છે.

આલિયા અને રણબીર છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેને હાથમાં હાથ નાખીને ઘણી વાર ફરતા જોવા મળ્યા છે. બંનેએ આ વર્ષે પોતાના સંબંધનો ખુલાસો કર્યો છે. આલિયા પણ હંમેશાં રણબીર કપૂરની ફેમિલી સાથે જોવા મળે છે. બંનેની જોડી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.

Read Also

Related posts

સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે

Zainul Ansari

હરિયાણાના ક્રિકેટરે ઋષભ પંત સાથે 1.5 કરોડથી વધુની છેતરપિંડી કરી, બ્રાન્ડેડ ઘડિયાળ આપવાના નામે પડાવ્યા લાખો રૂપિયા

Zainul Ansari

ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી 4.0ની તૈયારી શરૂ, અમદાવાદમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટન્સી સેન્ટર શરૂ

Zainul Ansari
GSTV