GSTV
Home » News » મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન થશે આ ભવ્ય મંદિરમાં

મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન થશે આ ભવ્ય મંદિરમાં

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્ર્લોકા મહેતાના લગ્ન ઉત્તરાખંડના ત્રિજુગીનારાયણ ગામમાં આવેલા મંદિરમાં થવાના છે.

આ મંદિરમા ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. જેથી ત્રિજુગીનારાયણને વેડિંગ ડેસ્ટીનેશન તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં અનેક હસ્તીઓ લગ્ન કરી ચુકી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે શ્ર્લોકાએ ત્રિજુગીનારાયણમાં આવેલા મંદિરમાં લગ્ન કરવાના ઈચ્છા વ્યક્ત કરી હતી. આ મામલે મુકેશ અંબાણીએ ઉત્તરાખંડની સરકાર સાથે વાતચીત પણ કરી છે.

મળતી માહિતી પ્રમાણે રિલાયન્સ ગ્રૂપની ટીમે આ મંદિરની મુલાકાત પણ લીધી છે. મહત્વનુ છે કે, આ મંદિરમાં ટીવી કલાકાર કવિતા કૌશિક, ઉત્તરાખંડના રાજ્યમંત્રી ધનસિંહ રાવત, આઈએએશ અપર્ણા ગૌતમે પણ લગ્ન કર્યા હતા.

Related posts

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah

આ પ્રખ્યાત અભિનેત્રીએ હિંમતનગર ખાતે શક્તિ વીગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!