GSTV
Home » News » સ્વિટઝરલેન્ડના દાવોસમાં માત્ર મુકેશ અંબાણીને મળ્યું આમંત્રણ, આ છે મોટું કારણ

સ્વિટઝરલેન્ડના દાવોસમાં માત્ર મુકેશ અંબાણીને મળ્યું આમંત્રણ, આ છે મોટું કારણ

દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિમાં છેલ્લા 10 વર્ષમાં 174 ટકાનો વધારો થયો છે. એટલે કે 10 વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિ બે લાખ કરોડ રૂપિયા વધી ગઈ છે. બ્લુમ્બર્ગે મુકેશ અંબાણી સહિત દુનિયાના કેટલાક ધન કુબેરોની સંપત્તિ જાહેર કરી છે. તે અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એક દશકામાં જબરદસ્ત પ્રગતિ કરી છે. તેની અસર મુકેશ અંબાણીની વ્યક્તિગત સંપતિ પર પડી છે. વર્ષ 2009માં મુકેશ અંબાણી પાસે 16 બિલિયન ડૉલર એટલે કે એક લાખ 13 હજાર 960 રોડ રૂપિયા હતા. અને હાલ તે આંકડો 43.8 બિલિયન ડૉલર એટલે કે 3 લાખ 11 હજાર 965 કરોડ રૂપિયા થયા છે. તેનો અર્થે એ થાય કે 10 વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 27.8 બિલિયન ડૉલરનો વધારો થયો છે. તેમ જ આગામી દિવસોમાં સ્વિટઝરલેન્ડના દાવોસમાં વૈશ્વિક મંચનું સંમેલન આયોજિત થયું છે. તેમાં પણ મુકેશ અંબાણીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Related posts

રાજનાથ સિંહે ચીન અને ભારતને લઈ એવું નિવેદન આપ્યું કે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાશે

Mayur

આ સરકાર 6 મહિના પણ નહીં ચાલે કહેનારા ફડણવીસને શરદ પવારનો સણસણતો જવાબ

Mayur

અમેરિકામાં ગુજરાતી મૂળના વેપારીની સરકાર સાથે કરોડો ડોલરની છેતરપિંડી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!