GSTV
Gujarat Government Advertisement

મ્યુકરમાઇકોસિસના કહેરથી બેડ અને ઓપરેશન થિયેટર ખૂટ્યા, ડેન્ટલ હોસ્પિટલમાં 60 દર્દીઓ વચ્ચે માત્ર એકજ ઓપરેશન થિયેટર

આંંખો

Last Updated on May 16, 2021 by pratik shah

રાજ્યમાં ઘાતક કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસના કેસોમાં વધારો થઈ રહ્યો છે,હાલની સ્થિતિમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા 344 પર પહોચી છે.જે રોગના વર્ષે 50 કેસ આવતા હતા તે રોગના હાલમાં રોજના 50 દર્દીઓ દાખલ થઈ રહ્યા છે,ડાયાબિટીસ અને ગંભીર બીમારી ધરાવતા દર્દીઓએ સાવચેતી રાખવી જરૂરી છે.

મોઢા

એક અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ ઓપરેશન થતાં હતાં

સિવિલના ડોક્ટર રાકેશ જોષીએ હાલની મ્યુકરમાઈકોસિસથી પેનિક થવાની જરૂર નથી તેમ કહ્યું હતું. બીજી તરફ મ્યુકરમાઇકોસિસના કહેર થી બેડ અને ઓપરેશન થિયેટર ખૂટી પડ્યા છે.ડેન્ટલ હોસ્પિટલમાં 60 દર્દીઓ વચ્ચે માત્ર એકજ ઓપરેશન થિયેટર છે. એક અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ ઓપરેશન થતાં હતાં બીજી તરફ હવે મ્યુકરમાઇકોસિસના દર્દીઓ વધતા દરરોજ 5 જેટલા ઓપરેશન કરવા પડી રહ્યા છે.

  • મ્યુકરમાઇકોસિસના કહેરથી બેડ અને ઓપરેશન થિયેટર ખૂટી પડ્યા
  • સિવિલ હોસ્પિટલમાં આવેલી ડેન્ટલ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર ખૂટી પડ્યા
  • ડેન્ટલ હોસ્પિટલમાં 60 દર્દીઓ વચ્ચે માત્ર એકજ ઓપરેશન થિયેટર
  • સુવિધાઓના અભાવે દર્દીઓની સર્જરી કરવી મુશ્કેલ પડી રહી છે
  • ડેન્ટલ હોસ્પિટલમાં 20 બેડની વ્યવસ્થા હતી પરંતુ ચાર દિવસમાં દર્દીઓ વધ્યા
  • અત્યારે 60 બેડ ની વ્યવસ્થા તાત્કાલિક ઉભી કરવામાં આવી
  • બીજા 40 બેડ આવતી કાલથી શરૂ કરવામાં આવશે
  • નિયમ પ્રમાણે 20 દર્દીઓ વચ્ચે એકજ ઓપરેશન થિયેટર હોય છે
  • પરંતુ હવે દર્દીઓ વધતા ઓપરેશન થિયેટર પણ વધારવાની ફરજ પડી છે
  • વધુ એક નવું ઓપરેશન થિયેટર આવતી કાલથી તાત્કાલિક શરૂ કરવામાં આવશે
  • એક અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ ઓપરેશન થતાં હતાં
  • પરંતુ હવે મ્યુકરમાઇકોસિસના દર્દીઓ વધતા દરરોજ 5 જેટલા ઓપરેશન કરવા પડી રહ્યા છે
  • આનાથી વધારે ઓપરેશન એક ઓપરેશન થિયેટરમાં કરવા મુશ્કેલ છે
  • મ્યુકરમાઇકોસિસના દર્દીના ઝડબાના ઓપરેશનમાં ચાર કલાક જેટલો સમય લાગતો હોય છે
  • છેલ્લા એક વર્ષમાં 100 કરતા વધુ સર્જરી કરવામા આવી છે
  • અને છેલ્લા એક અઠવાડિયામાં 20 જેટલી સર્જરી ડેન્ટલ હોસ્પિટલમાં કરવામાં આવી છે.

એક અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ ઓપરેશન થતાં હતાં છેલ્લા એક વર્ષમાં 100 કરતા વધુ સર્જરી કરવામા આવી છેમ્યુકરમાઇકોસિસના દર્દીના જડબાના ઓપરેશનમાં ચાર કલાક જેટલો સમય લાગતો હોય છે. એક અઠવાડિયામાં 20 જેટલી સર્જરી ડેન્ટલ હોસ્પિટલમાં કરવામાં આવી છે.છેલ્લા એક વર્ષમાં 100 કરતા વધુ સર્જરી કરવામા આવી છે

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!