GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

એમ.એસ. યુનિવર્સિટીની પરીક્ષા સ્થગિત થતા NSUI એ મચાવ્યો હોબાળો, સત્તાધીશોના પૂતળાંનું કર્યુ દહન

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની પરીક્ષા સ્થગિત થતા એન.એસ.યુ આઈએ વિરોધ કર્યો હતો. કોમર્સ ફેકલ્ટીના ગેટ બહાર વિરોધ કરીને સત્તાધીશોના પૂતળાંનું દહન કર્યુ હતુ. એનએસયુઆઇએ કહ્યુ હતુ કે સાયબર એટેક થયો હોવા છતાં વિદ્યાર્થીઓને કેમ જાણ ન કરવામાં આવી તેવા સવાલો ઉઠાવ્યા હતા. 70 ટકા વિદ્યાર્થીઓને આઇડી પાસવર્ડ ન મળ્યાનો આરોપ મુક્યો હતો.

માસ્ક ન પહેરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાનો સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જેને લઈને એવી માહિતી સામે આવી હતી કે વડોદરામાં પાલિકા અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આ મામલે જીએસટીવી દ્વારા જ્યારે રીયાલીટી ચેક કરવામાં આવ્યું. ત્યારે સામે આવ્યું કે શહેરના ભીડ વાળા વિસ્તારોમાં એક પણ સરકારી અમલદાર ઉભો ન હતો. જોકે સૌથી મહત્વની વાત એ છે કે મોટા ભાગના વાહન ચાલકોએ કે રાહદારીઓએ માસ્ક પણ નહોતા પહેર્યા.

READ ALSO

Related posts

ભગવાન રામ પુરૂષ દેવતા છે, અયોધ્યામાં મૂછવાળી મૂર્તિ લગાવો, મહારાષ્ટ્રના આ નેતાએ આપી શિખામણ

Pravin Makwana

જૂનાગઢની મધ્યમાં આવેલા વિસ્તારમાં દીપડાએ દેખાડો દેતા લોકોમાં ફફડાટ

Nilesh Jethva

પાવીજેતપુરમાં દીપડાએ કરેલા હુમલામાં 5 વર્ષના બાળકનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!