GSTV
Home » News » ભારતીય ક્રિકેટર્સની એક મિનિટની કમાણી જાણીને રહી જશો દંગ, ધોની-કોહલી તો કમાય છે અઢળક રૂપિયા

ભારતીય ક્રિકેટર્સની એક મિનિટની કમાણી જાણીને રહી જશો દંગ, ધોની-કોહલી તો કમાય છે અઢળક રૂપિયા

આજે અમે તમને ભારતીય ક્રિકેટ ટીમના 7 એવા ક્રિકેટર્સ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેની 1 મિનિટની કમાણી જાણીને તમે આંખો પહોળી થઇ જશે.

સુરેશ રૈના

ભારતીય ટીમના ખેલાડી સુરેશ રૈનાની 1 મિનિટની કમાણી આશરે 900 રૂપિયા છે. તે સૌથી વધુ કમાણી કરનારા ભારતીય ક્રિકેટર્સમાં સાતમા નંબરે છે.

ભુવનેશ્વ કુમાર

ભારતીય ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની 1 મિનિટની કમાણી આશરે 1000 રૂપિયા છે. 1 મિનિટમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ખેલાડીમાં તે છઠ્ઠા ક્રમે છે.

જસપ્રીત બુમરાહ

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની એક મિનિટની કમાણી આશરે 1050 રૂપિયા છે.

હાર્દિક પંડ્યા

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની 1 મિનિટની કમાણી આશરે 1100 રૂપિયા છે.

રોહિત શર્મા

ભારતીય ક્રિકેટ ટીમના હિટમેન રોહિત શર્માની 1 મિનિટની કમાણી આશરે 1300 રૂપિયા છે.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોનીની 1 મિનિટની કમાણી આશરે 4100 રૂપિયા છે. સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટર્સમાં ધોની બીજા નંબરે છે.

વિરાટ કોહલી

ભારતીય ટીમના કેપ્ટન અને બેટ્સમેન વિરાટ કોહલીની 1 મિનિટની કમાણી આશરે 7100 રૂપિયા છે.

Read Also

Related posts

બે મહિનાની બાળકીનું થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, તસવીરો જોશો તો આંખો થશે ભીની..

pratik shah

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!