ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 23 જાન્યુઆરી એટલે કે બુધવારથી શરૂ થઇ રહ્યો છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે પાંચ વન ડે અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની સીરીઝ રમશે. ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરીઝની પહેલી વન ડે 23 જાન્યુઆરીના રોજ નેપિયરમાં રમાશે.
ક્રિકેટ દિગ્ગજોનું કહેવું છે કે ન્યૂઝીલેન્ડ માટે સીરીઝમાં સૌથી મોટો થકરો વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની હશે. જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયા સામે તાજેતરની સીરીઝમાં બેક ટૂ બેક ત્રણ અડધી સદી ફટકારનાર ધોનીનો ન્યૂઝીલેન્ડમાં જબરદસ્ત રેકોર્ડ રહ્યો છે.
વન ડેમાં ન્યૂઝીલેન્ડ સામે ધોનીની શાનદાર એવરેજ
પ્લેયર | મેચ | રન | એવરેજ | ઇનિંગ/50 |
એબી ડીવિલીયર્સ | 15 | 833 | 119.00 | 2.14 |
એમએસ ધોની | 12 | 541 | 90.16 | 1.67 |
માઇક હસી | 15 | 565 | 80.71 | 2.80 |
મેથ્યૂ હેડન | 10 | 595 | 74.37 | 1.67 |
જૉ રૂટ | 11 | 556 | 69.50 | 2.20 |
ન્યૂઝીલેન્ડમાં ભારતીય બેટ્સમેનોનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
પ્લેયર | મેચ | રન | એવરેજ |
વિરાટ કોહલી | 19 | 1154 | 72.12 |
વીરેન્દ્ર સહેવાગ | 23 | 1157 | 52.59 |
એમએસ ધોની | 24 | 841 | 49.47 |
સચિન તેંડુલકર | 42 | 1750 | 46.05 |
અજય જાડેજા | 28 | 828 | 43.57 |
અલગ-અલગ દેશોમાં ધોનીનું પ્રદર્શન
દેશ | મેચ | ઇનિંગ | નંબર | રન | એવરેજ | સ્ટ્રાઇક રેટ | 100/50 |
પાકિસ્તાન | 11 | 9 | 5 | 546 | 105.4 | 1/5 | |
ન્યૂઝીલેન્ડ | 12 | 10 | 4 | 541 | 96.95 | 0/6 | |
બાંગ્લાદેશ | 20 | 17 | 6 | 610 | 89.18 | 1/3 | |
ભારત | 127 | 113 | 32 | 4440 | 93 | 8/24 | |
શ્રીલંકા | 38 | 35 | 11 | 1240 | 80.01 | 0/10 | |
વેસ્ટઇન્ડીઝ | 19 | 17 | 6 | 532 | 80.36 | 0/3 | |
ઓસ્ટ્રેલિયા | 35 | 31 | 9 | 1053 | 75.59 | 0/8 | |
ઇંગ્લેન્ડ | 29 | 20 | 2 | 665 | 83.22 | 0/6 | |
સાઉથ આફ્રિકા | 21 | 16 | 2 | 370 | 79.22 | 0/2 |
Read Also
- ગામની વચ્ચે પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ બનાવ્યો બંગલો, પ્રથમ વખત સામે આવ્યા આલીશાન ઘરનાં ફોટોગ્રાફ્સ
- ન્યૂડ ફોટો વાયરલ થતાં આ ફેમસ એક્ટ્રેસના થઇ ગયાં આવા હાલ, ફેન્સને કરી આ વિનંતી
- મહિલાએ Resumeમાં ખોટી જાણકારી આપીને મેળવી કરોડો રૂપિયાની નોકરી, પછી જે થયું એ…
- આ શહેરમાં ઇલેક્ટ્રિક કાર પેસેન્જર સેવા શરૂ થશે, 500 કારોથી થશે શરૂ
- VIDEO : પરીક્ષામાં ચોરી કરતા રોકતા વિદ્યાર્થીએ પ્રીન્સિપાલ પર કર્યો હુમલો