GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

ચીતે કી ચાલ બાજ કી નઝર ઔર ધોની કી રફ્તાર પર સંદેહ નહી કરતે, આ video છે પુરાવો

MS dhoni stumping

આ ડાયલૉગ તો તમે સાંભળ્યો જ હશે ‘ચીતે કી ચાલ, બાઝ કી નઝર ઔર ધોની કી રફ્તાર પર કભી સંદેહ નહી કરતે’. આઇપીએલમાં તમે અવારનવાર ધોનીની ધમાકેદાર ઇનિંગ જોતા જ હશો પરંતુ એક જ મેચમાં ધોની ત્રણ વાર ફેન્સને ચોંકાવી દે તો મેચની મજા અનેકગણી વધી જાય છે.

દિલ્હી કેપિટલ્સ સામેની ગઇકાલની મેચમાં 11મી ઓવર નાંખવા આવેલા જાડેજાના ત્રીજા બોલ પર બેટિંગ કરી રહેલા મોરિસને ધોનીએ આંખના પલકારે સ્ટંપ કરી નાંખ્યો. આ ઓવરના પાંચમા બોલ પર શ્રેયસને એવો આઉટ કર્યો કે દિલ્હીના કેપ્ટનને વિશ્વાસ જ ન થયો.

આઇપીએલ સીઝન 12ની 50મી મેચમાં ધોનીનો જાદુ એવો ચાલ્યો કે સૌતરફથી ફેન્સને ફક્ત ધોની જ દેખાઇ રહ્યો હતો.

પહેલા બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઇની શરૂઆત ઘણી ધીમી રહી હતી. પરંતુ અંતિમ ઓવર સુધીમાં ધોનીએ એવી દમાકેદાર બેટિંગ કરી કે એક સમયે 12 બોલ પર 13 રનના સ્કોરે રમી રહેલા ધોનીએ 31 બોલમાં 3 સિક્સર અને 4 ચોગ્ગા સાથે 44 રન ફટકાર્યા.

જો કે ધોનીનો જાદુ આટલેથી ન અટક્યો. તેણે મેચમાં 2 એવી સ્ટમ્પિંગ કરી કે તેની ભરપૂર પ્રશંસા થઇ રહી છે.

Read Also

Related posts

લોકડાઉન 5.0 પર મંથન : અમિત શાહે બધા મુખ્યમંત્રીઓ સાથે કરી વાતચિત

Nilesh Jethva

દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા 58.22 લાખને પાર, ભારતમાં એક લાખ 60 હજારથી વધુ કેસ

Nilesh Jethva

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ટ્રમ્પે કરી મધ્યસ્થતાની ઓફર, વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!