GSTV
Home » News » સ્વામી નિત્યાનંદ સાથે મિસિસ ઇન્ડિયા રશ્મી શાહે 31 દિવસ વિતાવ્યાનો વીડિયો આવ્યો સામે

સ્વામી નિત્યાનંદ સાથે મિસિસ ઇન્ડિયા રશ્મી શાહે 31 દિવસ વિતાવ્યાનો વીડિયો આવ્યો સામે

સ્વામી નિત્યાનંદ સાથે મિસિસ ઇન્ડિયા રશ્મી શાહે 31 દિવસ વિતાવ્યાનો વીડિયો સામે આવ્યો છે. સ્વામી નિત્યાનંદ વિવાદમાં રશ્મી શાહ અને યુવા અનસ્ટોપેબલના સંચાલક અમિતાભ શાહની પત્ની છે. એવી ચર્ચા છે કે, રશ્મી શાહ જ મુખ્ય ખેલાડી છે જેમણે નિત્યાનંદને ગુજરાતમાં લાવવાનું કામ કર્યુ છે. અને આગળ જઇને રશ્મી શાહ, અમિતાભ શાહ અને મંજુલા પૂજા શ્રોફે મળીને ગુજરાતમાં નિત્યાનંદના કારનામાઓને અંજામ આપવાનું કામ કર્યુ.

રશ્મી શાહે જણાવ્યું કે, મે જે પણ 31 દિવસનો સમય સ્વામી સાથે વિતાવ્યા, મને તે સમય યાદ આવે છે, જ્યારે અમે એક બીજા સાથે વાત કરતા હતા.. આલિંગન કરતા હતાં, હું તે સમયને યાદ કરૂ છું. જ્યારે હું તેમની સાથે ઘણી ખુશ હતી. મને અન્ય કોઈ વસ્તુનું ધ્યાન ન હતું. સ્વામીજીએ પ્રથમ વખત કહ્યું હતું કે, તમે કરી શકો છો.. તે એક એકાત્મકતા હતી. મેં અને સ્વામીજીએ ઘણો સારો સમય એક સાથે વિતાવ્યો, જ્યારે સેશન હોતુ હતું. જ્યારે અમે વાત કરતા હતા. જ્યારે પાવર મેનિફેસ્ટીંગ કરતા હતા, હું અને સ્વામીજી એક થઇ જતા હતા.

READ ALSO

Related posts

સુરતની રઘુવીર માર્કેટમાં લાગી ભીષણ આગ, ફાયરવિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો

Mansi Patel

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari

IRCTC દર મહિને 8 લાખ ટિકિટ કેન્સલ કરે છે,કારણ જાણીને લાગશે નવાઇ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!