GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

સાંસદ રાજેશ ચુડાસમા પાછલા બારણે જીતુ વાઘાણીને મળ્યા, ટીકિટ કન્ફર્મ શું?

ગુજરાતની 26 સીટો પૈકી 16 બેઠકો પર ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. જેમ કોંગ્રેસમાં ઉમેદવારની પસંદગી મામલે ખેંચતાણ છે. તેવી જ રીતે ભાજપમાં પણ ઉકળતો ચરૂ છે. જે 10 બેઠકો પર ઉમેદવારની પસંદગી ઘોંચમાં પડી છે.તેવામાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. સૌરાષ્ટ્રની પોરબંદર અને જુનાગઢ લોકસભા સીટ પર મુરતિયા જાહેર કરાયા નથી.

જૂનાગઢ બેઠકના ઉમેદવારનું કોકડું ગૂંચવાયુ છે. ત્યારે હાલના જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના ગાંધીનગર નિવાસ સ્થાને મુલાકાત યોજી હોવાની માહિતી સુત્રો તરફથી મળી રહી છે. નોંધનીય છેકે ભાજપે 16 બેઠકોના ઉમેદવારની જાહેરાત કરી છે. 10 બેઠકના ઉમેદવારની જાહેરાત બાકી છે.

જે પૈકી જૂનાગઢ બેઠકના ઉમેદવારની પણ જાહેરાત બાકી હોય, બની શકે જૂનાગઢમાં ઉમેદવારનો ચહેરો બદલાય તેવી શકયતા છે જેથી પાણી પહેલા પાળ બાંધી લેવા માટે રાજેશ ચુડાસમાએ આ બેઠક યોજી હોવાની માહિતી સુત્રો તરફથી મળી છે.

READ ALSO  

Related posts

પાકનો નાપાક ઈરાદો, ફરીથી કાશ્મીર ખીણને અશાંત કરવા ઘડી રહ્યુ છે મોટુ ષડયંત્ર

Ankita Trada

ચીન સામે 25 દેશો થયા એક : અહીં ચાલશે સૌથી મોટો નૌ સેના અભ્યાસ, ચીનની ફાટી પડશે

Karan

કોરોના ટેસ્ટ કરવા મુદ્દે કરાયેલી જાહેર હિતની અરજી મામલે ગુજરાત હાઇકોર્ટે આઇસીએમઆર પાસે માગ્યો જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!