નિક જોનાસે બેવર્લી હિલ્સમાં ખરીદ્યુ પ્રિયંકા ચોપડા માટે 5 બેડરૂમવાળુ ઘર

લગ્ન પહેલા જ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ચર્ચામાં છે અને હાલમાં આ બંને દંપત્તિ અંગે મીડિયામાં ચર્ચા અટકવાનુ નામ લઇ રહી નથી. તો તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે, વાયરલ થયેલી તસ્વીરો તેમના આલીશાન વીલાની છે.

વેબર્લી હિલ્સમાં છે તેમનુ આ શાનદાર ઘર

TMZની રિપોર્ટ મુજબ, નિક જોનાસે વેબર્લી હિલ્સ પોસ્ટ ઑફિસ, લૉસ એન્જેલિસમાં એક શાનદાર ઘર ખરીદ્યુ છે, જેની કિંમત 46.25 કરોડ રૂપિયા ($ 6.5 million) જણાવવામાં આવી છે.

આ ઘરમાં છે બધુ

આ ઘરમાં તે બધી વસ્તુઓ છે, જેનુ ક્યારેય સપનુ જોયુ છે.

4129 સ્કવેર ફીટમાં બન્યુ છે આ ઘર

આ આખુ ઘર 4129 સ્કવેર ફીટના એરિયામાં ફેલાયેલુ છે, જેમાં 5 બેડરૂમ અને ખૂબ મોટા-મોટા બાથરૂમ છે.

કેમ્પસમાં છે એક સુંદર પૂલ

આ ઘરના કેમ્પસમાં એક સુંદર પૂલ છે, જ્યાંથી બહારના હિલ્સનો નજારો સ્પષ્ટ નજરે દેખાય છે.

રસોડામાંથી બહાર પૂલ

રસોડામાંથી દેખાય છે બહારનો આખો નજારો

મોટા-મોટા ચાર બાથરૂમ

આ ઘરમાં ખૂબ મોટા-મોટા ચાર બાથરૂમ છે.

નિકે લગ્ન પહેલા ખરીદ્યુ હતુ આ ઘર

આમ તો રિપોર્ટનુ માનીએ તો નિકે આ ઘર પોતાની લેડી લવને પ્રપોઝ કર્યા પહેલા ખરીદ્યુ હતું.

પ્રિયંકાના આ નવા ઘરની તસ્વીરો

પ્રિયંકાના આ નવા ઘરની તસ્વીરો અત્યારે ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter