GSTV
Home » News » ઘણુ બધુ કહી રહી છે મલાઇકા અરોડા અને અર્જુન કપૂરની આ તસ્વીરો

ઘણુ બધુ કહી રહી છે મલાઇકા અરોડા અને અર્જુન કપૂરની આ તસ્વીરો

તાજેતરમાં મલાઇકા અરોડા ખાન અને અર્જુન કપૂરના અફેરને લઇને ઘણા સમાચાર આવી રહ્યાં છે. જોકે, બંનેમાંથી કોઈ પણ વ્યક્તિએ અત્યાર સુધી આ રિલેશનશીપ પર કશું કહ્યું નથી, પરંતુ થોડા દિવસ પહેલા સંજય કપૂરના ઘરે ન્યૂ યરની પાર્ટીમાં મલાઇકા અને અર્જુનની જેટલી તસ્વીરો સામે આવી છે, આ તસ્વીરો ઘણુ બધુ કહી જાય છે. જોકે, આ બંનેની તસ્વીરો વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. હાલમાં રિતેશ સિદ્ધવાનીના ઘરે ક્રિસમસ પાર્ટી પર પણ બંને સાથે જોવા મળ્યા હતાં.

હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં દેખાઇ મલાઇકા

હાથમાં હાથ નાખતા જોવા મળ્યા મલાઇકા-અર્જુન

સંજય કપૂરના ઘરે હતી નવા વર્ષની પાર્ટી

ફોટોગ્રાફર્સને થમ્સ-અપ કરતા જોવા મળ્યા અર્જુન

બિન્દાસ્ત ફરતા જોવા મળે છે આ બંને

પહેલા પણ ઘણી વખત સાથે જોવા મળ્યાં

લગ્નને લઇને પણ ઉડી અફવાઓ

READ ALSO

Related posts

સુરત પોલીસ કમિશનરે ગરબા કલાસીસને લઈને બહાર પાડ્યું જાહેરનામું

Nilesh Jethva

ભરૂચમાં ચોરને પકડવા પોલીસનું દિલધડક ઓપરેશન, ફિલ્મી દ્રશ્યો સર્જાયા

Riyaz Parmar

ખાનગી ક્ષેત્રની સૌથી બેંકે ગ્રાહકોનો આપ્યો મોટો ઝટકો, બેન્કે FD પર લીધો આ નિર્ણય

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!