ઈશા ગુપ્તા એનાં ફેન્સને પોતાની અદાથી રોમાન્ટિક કરવા માંગે છે, તમે આ તસવીરો જોઈ?

બૉલીવુડની હૉટ અભિનેત્રીઓમાં સામેલ ઈશા ગુપ્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રશંસકો માટે સુપર હૉટ તસ્વીરો શેર કરી છે. જેમાં ઈશાને સારી લાઇક્સ મળી રહી છે અને તેના વખાણ થઇ રહ્યાં છે. અભિનેત્રીની આ તસ્વીરો ફોટોશૂટ વખતની છે. જેના માટે તેમણે ફોટોગ્રાફરને પણ ક્રેડિટ આપી છે.

ઈશા ગુપ્તાની ટોપલેસ તસ્વીર

View this post on Instagram

📸 @rahuljhangiani

A post shared by Esha Gupta (@egupta) on

ઈશા ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પર ટૉપલેસ તસ્વીરો પોસ્ટ કરી તો ચાહકો તેને જોઇને ઉત્સાહિત થઇ ગયાં. આ તસ્વીરોએ થોડા કલાકમાં લાખોની સંખ્યામાં લાઇકસ મેળવી છે.

ઈશા ગુપ્તાની સેક્સી બેક

View this post on Instagram

👖

A post shared by Esha Gupta (@egupta) on

યૂઝર્સે આ તસ્વીરોને સુપર હૉટ અને સેક્સી જણાવી છે. આ તસ્વીરમાં ઈશાએ પોતાના પીઠના ભાગે ચિતરાવેલા ટેટુને પણ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.

ઈશા શેર કરતી રહે છે હૉટ તસ્વીરો

View this post on Instagram

Love like this

A post shared by Esha Gupta (@egupta) on

આ પ્રથમ વખત નથી કે જ્યારે ઈશાએ પોતાની બોલ્ડ તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. થોડા દિવસ પહેલા તેણે સ્વિમસૂટ પહેરીને બોલ્ડ તસ્વીરો શેર કરી હતી. જેમાં હંમેશાની જેમ ઈશા હૉટ દેખાઇ રહી હતી.

ઈશાનો બોલ્ડ અવતાર

View this post on Instagram

Bisous

A post shared by Esha Gupta (@egupta) on

ઈશાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસ્વીરો છે, જેમાં તેણી બિકીનીમાં ખૂબ હૉટ દેખાઇ રહી છે.

મૉડલિંગ વર્લ્ડમાં એક્ટિવ છે ઈશા

View this post on Instagram

🧞‍♀️

A post shared by Esha Gupta (@egupta) on

એક્ટિંગની સાથે મૉડલિંગ વર્લ્ડમાં એક્ટિવ ઈશા હંમેશા બિકીની ફોટોશૂટ કરાવે છે, જેની તસ્વીરો તેના ચાહકોની સાથે શેર કરે છે, જેને હંમેશા લાખો લાઇક્સ મળે છે.

વિવાદનું કારણ બની હતી હૉટ તસ્વીરો

View this post on Instagram

🖤

A post shared by Esha Gupta (@egupta) on

આમ તો ઈશાની હૉટ તસ્વીરો ઘણી વખત વિવાદનું કારણ બની હતી. થોડા સમય પહેલા તેમણે સેમી ન્યૂડ તસ્વીરો શેર કરી હતી, જેને લઇને તેની ભારે ટીકા થઇ હતી.

અભિનેત્રીએ આપ્યો કડક જવાબ

View this post on Instagram

White lies

A post shared by Esha Gupta (@egupta) on

જોકે ટીકાથી ડરવાના બદલે અભિનેત્રીએ ટીકાકારોને કડક જવાબ આપીને વધુ બોલ્ડ તસ્વીરો શેર કરી હતી, જેનો સીધો અર્થ એ થતો હતો કે તેને ટીકાથી કોઈ ફરક પડતો નથી.

હવે આ ફિલ્મમાં દેખાશે ઈશા

ઉલ્લેખનીય છે કે ઈશા ગુપ્તા ટૂંક સમયમાં ‘ટોટલ ધમાલ’માં દેખાશે. આ મલ્ટી સ્ટાર ફિલ્મમાં અજય દેવગણ, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, રિતેશ દેશમુખ, અર્શદ વારસી જેવા ઘણા દિગ્ગ્જ અભિનેતાઓ છે.

સાઉથની ફિલ્મમાં પણ દેખાશે

View this post on Instagram

🐚

A post shared by Esha Gupta (@egupta) on

આ સાથે જ ઈશા સાઉથની અપકમિંગ ફિલ્મ ‘વિનય વિધેય રમા’માં દેખાશે, જેમાં દક્ષિણના કહેવાતા સ્ટાર રામ ચરણ મુખ્ય રોલમાં છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter