GSTV

વરસાદી માહોલ વચ્ચે માઉન્ટ આબુના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા, પ્રવાસીઓએ પ્રકૃતિના સૌદર્યને મોબાઇલમાં કંડાર્યુ

Last Updated on September 6, 2020 by

રાજસ્થાનના માઉન્ટ આબુમાં ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. વરસાદી માહોલ વચ્ચે માઉન્ટ આબુના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા હતા. માઉન્ટ આબુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.આબુની મુલાકાતે ગયેલા પ્રવાસીઓ પણ વરસાદી માહોલમાં જુમી ઉઠ્યા હતા.

કેટલાક યુવકોએ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તો કેટલાક યુવકોએ પ્રકૃતિના સૌદર્યને પોતાના મોબાઇલમાં કંડાર્યુ હતુ. મહત્વનું છે કે અનલોક ચાર ખુલતા માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો.

READ ALSO

Related posts

CBSE Marking Formula : કયા આધારે નક્કી થયું CBSE 12મા નું પરિણામ, શું તમે આપી શકો છો રી-ટેસ્ટ?

Vishvesh Dave

ગાંધીનગર સિવિલમાં શરુ થશે મધર મિલ્ક બેંક, નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકશે!

pratik shah

નસીબ ચમક્યું / ફ્લાઇટ કેન્સલ થયા બાદ ટાઇમપાસ માટે મહિલાએ ખરીદી લોટરીની ટિકિટ, બની ગઈ કરોડપતિ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!