GSTV

માઉન્ટ આબુના પ્રખ્યાત પોલો ગ્રાઉન્ડની કરોડોના ખર્ચે થશે કાયાપલટ, આઈપીએલ અને રણજી ક્રિકેટ પણ યોજાઈ શકે

Last Updated on June 8, 2020 by

માઉન્ટ આબુના પ્રખ્યાત પોલો ગ્રાઉન્ડની કાયા પલટાશે. નવા પ્રોજેક્ટ હેઠળ સ્ટેડિયમમાં તમામ પ્રકારની રમતો રમાશે. આ માટે માઉન્ટ આબુ નગરપાલિકા લગભગ સાડા અઢાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. સ્ટેડિયમને નવો ઓપ આપવા માટે પોલો ગ્રાઉન્ડમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી ચીફ રતન દેવસી અને માઉન્ટ આબુના પેટા વિભાગના અધિકારી રવિન્દ્રકુમાર ગોસ્વામીના ઉપસ્થિત રહ્યા હતા.

સ્ટેડિયમમાં આઈપીએલ અને રણજી ક્રિકેટ પણ યોજાઈ શકે

જેઓના પ્રયત્નોથી સ્ટેડિયમના કાર્ય માટે રાજસ્થાન સરકારની મંજૂરી મળી. માઉન્ટ આબુમાં રમતોને પ્રોત્સાહન આપવામાં આવશે. ત્યારે અહીં ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ તૈયાર થઈ શકશે અપેક્ષા છે. આવનારા સમયમાં આ સ્ટેડિયમમાં આઈપીએલ અને રણજી ક્રિકેટ પણ યોજાઈ શકે છે.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!