GSTV

માઉન્ટ આબુમાં ઇન્દિરા રસોઇ ઘરનું ઉદ્ઘાટન, જે લોકોને બે ટંકનું ભોજન નથી મળતું તેમના માટે આશિર્વાદરૂપ છે આ યોજના

Last Updated on August 20, 2020 by

માઉન્ટ આબુમાં રાજીવ ગાંધીની જન્મજયંતિ પર ઇન્દિરા રસોઇ ઘરનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ યોજનામાં ગરીબ અને જે લોકોને ખાવાનુ મળતુ નથી તેવા લોકોને જમવાનું આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વ્યક્તિ દીઠ રૂપિયા 12ની ગ્રાન્ટ આપવામાં છે.

આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલ કમિટી માઉન્ટની ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ ચેરમેન જીતુ રાણા અને તમામ કાઉન્સિલર ગણ અને મ્યુનિસિપલ કમિશનર, સબ ડિવિઝનલ ઓફિસર ગૌરવ સૈનીની ઉપસ્થિતિમાં માઉન્ટ આબુના નક્કી લેક રોડ પર ઇન્દિરા રાસોઇ ભોજન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે માઉન્ટ આબુ વતી 350 લોકોને જાતે જ ખાવાનું ઉપલબ્ધ કરાવ્યું હતું.

READ ALSO

Related posts

ખાસ વાંચો/પુરુષોમાં આ ક્વોલીટી જોઇને આકર્ષાય છે મહિલાઓ, જાણી લો તમારામાં છે ગુણ છે કે નહીં

Bansari

હોટલમાં રોકાઓ છો અંતરંગ લીલાઓથી બચવા ખાસ ધ્યાન આપજો, રૂમમાં સ્પાય કેમેરા શોધવાની કામ આવશે આ ખાસ ટિપ્સ

Harshad Patel

ભારતને ટેન્શન/ ખાસ મિત્ર ગણાતા ચીને પાકિસ્તાન માટે અત્યાધુનિક યુધ્ધ જહાજનું કર્યું નિર્માણ, 8 પરમાણુ સબમરિન આપશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!