GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

મૌની રૉયની ચમકી કિસ્મત, એક કે બે નહી આટલી ફિલ્મોમાં આવશે નજર

બોલિવુડ એક્ટ્રેસ અને ટી.વી. પડદાની નાગિન મૌની રોયની મેન લીડ તરીકે પ્રથમ ફિલ્મ ગોલ્ડ રીલિઝ થઈ ચુકી છે. આ ફિલ્મ ઉપરાંત તેની પાસે બીજા ઘણા પ્રોજેક્ટ છે. ગોલ્ડ ફિલ્મ અંગે વાત કરતાં તે જણાવે છે કે અ‍ક્ષય સાથે કામ કરવાનો અનુભવ ખુબ જ સારો રહ્યો. તે ફિલ્મ ડિરેક્ટર અને સ્પોટ બોય બન્નેને એક સરખું માન આપે છે. તેમજ તે દરેકને રાજી રાખવાં પ્રયત્ન કરે છે.

આ સીવાય મૌની રોય પાસે રણબીર કપુર અને આલિયા ભટ્ટ સાથે બ્રહ્માસ્ત્ર, જોન અબ્રાહમ સાથે રૉ તેમજ રાજ કુમાર રાઓ સાથે મેડ ઈન ચાઈના ફિલ્મ કરી રહી છે. આ અંગે બોલતા મૌની રોય જણાવે છે કે હાલ હું જે કંઈ પણ કરુ છુ તે મને ખુબ જ ગમે છે મને આ વાતનો અત્યંત આનંદ છે હાલ તો હું જે કામ કરી રહી છું. તેનાંથી ખુબ જ ખુશ છુ. અને ભવિષ્યનાં પ્રોજેક્ટ અંગે અત્યારથી કંઈ પણ કહેવું ખુબ જ વહેલું ગણાશે.

મૌની રોયે સૌ પ્રથમ તુમ બીન પિક્ચરથી પોતાની અભિનય કારર્કિર્દીની શરુઆત કરી હતી.આ અંગે તે કહે છે કે તે તેનાં દિલની ખુબ જ નજીક છે. અને તેનાં બન્ને ગીતો તેનાં માટે ખુબ જ ખાસ છે. પરંતુ તેને વધારે પ્રસિધ્ધિ નાગિન ટી.વી. સિરિયલથી મળી. અને આ પહેલાં તેણે દેવો કે દેવ મહાદેવ સીરિયલમાં મહાદેવની ભુમિકા પણ ભજવી હતી.

Related posts

આ ફેમસ એક્ટરે કર્યો ચાઈનિઝ મોબાઈલના પ્રચારનો ઈનકાર, આ બ્રાન્ડને કરતો હતો પ્રમોટ

Arohi

Lockdownમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા 200 ડાન્સર્સને આ એક્ટરે કરી મદદ, ખાતામાં જમા કરાવ્યા આટલા રૂપિયા

Arohi

પ્રિયંકા-દીપિકા બાદ ત્રીજા સ્થાને આવી ગઈ શ્રદ્ધા કપૂર, આ મામલે હિરોને મુકી દીધા પાછળ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!