GSTV
Home » News » અભિનેત્રી મૌની રોયે શેર કરી અત્યંત ખૂબસુરત ફોટો, દરેક ‘મનમોહક’ અદા પર રોકાઈ જશે નજર

અભિનેત્રી મૌની રોયે શેર કરી અત્યંત ખૂબસુરત ફોટો, દરેક ‘મનમોહક’ અદા પર રોકાઈ જશે નજર

અભિનેત્રી મૌની રોયે પોતાનાં કાર્યની સાથે સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટનાં કારણે ચર્ચામાં પણ રહે છે. ટીવીની નાગિન આ સમયે માલદીવમાં વેકેશેન એન્જોય કરી રહી છે. અને તે ત્યાંથી પોતાનાં ફોટોગ્રાફ્સ બહોળા પ્રમાણમાં શેર કરી રહી છે.

View this post on Instagram

Thank you ..❤️ @heritanceaarah @Globalspa_mag

A post shared by mon (@imouniroy) on

આ ફોટોઝને જોઈને અંદાજો લગાવી શકાય છે કે તે વેકેશન પર ખૂબ મોજમસ્તી કરી રહી છે. ત્યારે એક દિવસ પહેલાજ સમુદ્ર કિનારે બેઠેલો ફોટો શેર કર્યો કર્યો હતો, તેને લોકો બહોળા પ્રમાણમાં પસંદ કરી રહ્યા છે.

સફેદ શર્ટમાં સમુદ્રનાં કિનારે બેસીને ફોટો શેર કરતા કેપ્શનમાં લખે છે કે આ જરૂરી છે. હવામાં ઉડતા વાળોમાં પણ મૌનીનો લુક છે એકદમ હટકે, જો અભિનેત્રીનાં કામ પર નજર નાખીએ તો મૌની ઝડપથી બોલિવુડ તરફ આગળ વધી રહી છે. અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મ કર્યા પછી, ગયા વર્ષે રાજકુમારરાવ સાથે મેડ ઈન ચાઈનામાં સાથે કામ કર્યું હતું, આમ મૌની તેની અદા અને કળાથી તમામનું મન મોહી રહી છે.

READ ALSO

Related posts

કોરોના ઇફેક્ટ: સેન્સેક્સમાં પ્રચંડ કડાકો, સોનું રૂા. 45,000ની ઐતિહાસિક સપાટીએ

Bansari

ભારતનો એશિયન કુસ્તીમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ, પાંચ ગોલ્ડ સાથે કુલ 20 મેડલ જીતીને ત્રીજા ક્રમે

pratik shah

આવ ભાઇ હરખા આપણે બે સરખા, વિપક્ષોને નિશાન બનાવવામાં ટ્રમ્પે ભારત આવીને મોદીવાળી કરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!