મૌની રોય તેની સુંદરતા અને પ્રતિભાના જોરે Bollywoodની સ્ટાઇલિશ ડિવામાં જોડાઈ છે. દર વખતે તે તેના પ્રશંસકોને પ્રશંસા કરાવની તક આપે છે. પેસ્ટલ રંગની આ સાડીમાં મૌની ખૂબ જ સુંદર લાગી રહી છે. વળી, આ સ્ટાઇલ એટલી સારી છે કે તમે પણ તહેવારોની સીઝનમાં અપનાવી શકો.

પેસ્ટલ રંગ દરેકને અનુકૂળ રહે છે. આ તસવીરો મૌનીની લાઇટ પિંક કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. મિરર વર્કવાળી આ સાડી બોર્ડર કટ ડિઝાઇનની છે.

સાડી સાથે જોડાયેલ બ્લાઉઝ અત્યંત ટ્રેન્ડી છે. આજકાલ ડિઝાઇનર સ્લીવ્ઝ પૂરજોશમાં છે. બ્લાઉઝમાં સ્લીવ ફ્રિલ શૈલી છે જે તમે કોઈપણ સાડી, લહેંગા અથવા કુર્તા પર ડિઝાઇન કરી શકો છો. મેકઅપની વાત કરીએ તો મૌની રોય ગ્લાસી મેકઅપમાં અપ્સફ જેવી લાગી રહી છે. ફ્રન્ટ હેર ડુ સરળ છે પરંતુ આકર્ષક છે. સ્મોકી આઇઝ અને પિંક લિપ્સ પરફેક્ટ છે.
READ ALSO
- સોનિયા ગાંધીનો મોદી સરકાર અને અમિત શાહ પર સૌથી મોટો હુમલો, નોર્થ ઇસ્ટ મામલે ફેંક્યો લલકાર
- મહિને 50 હજારની થશે કમાણી : સરકાર આપશે 80 ટકા સુધીનો લોન, જાણો કયો છે આ વ્યવસાય
- સારાનાં દિલકશ અંદાઝનાં ફેન થયા યૂઝર, જુઓ PHOTOS…
- ફક્ત 25 રૂપિયામાં રેલવે આપે છે આ ખાસ સુવિધા, મુસાફરોના બચશે હજારો રૂપિયા
- મોદી સરકારે આપી મોટી રાહત! FASTag ન હોય તો પણ ચિંતા નહી, આ તારીખ સુધી કરી શકશો કેશ પેમેન્ટ