GSTV

મોની રોયએ જંગલમાં વાઈટ બિકીની પહેરી આપ્યા હોટ પોઝ, તસ્વીરો જોયા પછી નહિ હટાવી શકો નજર

Last Updated on September 1, 2021 by Damini Patel

ટીવીથી લઇ બૉલીવુડ સુધી પોતાની છાપ છોડવા વાળી એક્ટ્રેસ મોની રોયના ઘણા ફેન્સ છે. એક્ટ્રેસે લોકોને પોતાની ખુબસુરતીથી દીવાના બનાવી દીધા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા વાળી મોની રોય પોતાના ફેન્સને સરપ્રાઇસ આપતી રહે છે. હવે સોશિયલ મીડિયા પર એમની ઘણી તસ્વીર તેજીથી વાયરલ થઇ રહી છે. ફેન્સને મોની બોલ્ડ અવતારમાં ખૂબ પસંદ આવી રહી છે. જુઓ મોનીની શાનદાર તસવીરો…

મોનીના કાતિલાના ફોટોઝ

એક્ટ્રેસ મોની રોયની હાલના ફોટોશૂટની તસ્વીર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. એક્ટ્રેસે માલદીવમાં છુટ્ટી માનવી હતી. આ તસ્વીરો ત્યાંની છે, જેને તેમણે હાલમાં શોશિયલ મીડિયા પર શેર કરી છે.

મોનીનો જંગલ અવતાર

એક્ટ્રેસ મોની રોય વાંસના ઝાડના જંગલ વચ્ચે ઉભી હોટ પોઝ આપી રહી છે. કોઈમાં તે ઝાડનો સહારો લઇ રહી છે તો કોઈમાં વચ્ચે ઉભી પોઝ આપી રહી છે.

મોની રોયની અદા

એક્ટ્રેસ મોની રોયની ઝુલ્ફ વિખેરાયેલી દેખાઈ રહી છે. ત્યાં જ કિલર નજરોથી લોકોને ઘાયલ કરી રહી છે.

કમાલની છે મોનીની ફિટનેસ

એક્ટ્રેસ મોની રોયના ફેન્સ એમની ફિટનેસ અને ફિગરની ખુબ તારીફ કરી રહ્યા છે. એવામાં મોનીએ આ તસ્વીરોને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.

પહેલા પણ કરાવ્યું હતું ફોટોશૂટ

એક્ટ્રેસ મોની રોયએ પહેલા પણ રેડ બિકીનીમાં આવું ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તેઓ ઝાડ વચ્ચે ઉભી પોઝ આપી રહી હતી. આ તસ્વીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી.

મોનીની કમાલની ફિગર

એક્ટ્રેસ મોની રોયની બોડી ફિગરની લોકો તારીફ કરતા થાકતા નથી. ત્યાં જ એમના એક્સપ્રેશન પણ તસ્વીરોમાં કિલર છે. મોનીને જોયા પછી તમે તમારી નજર નહિ હટાવી શકો.

Read Also

Related posts

2021ના અંતની શાનદાર ઓફર્સ/ ફક્ત 4 હજાર રૂપિયામાં મળી રહ્યું છે Miનું 32 ઈંચનું સ્માર્ટ TV, ફક્ત 3 દિવસ માટે જ છે આ ઓફર

Pravin Makwana

હેલ્થ/ ગેસ નહીં આ કારણે પણ થાય છે પેટ ફુલવાની સમસ્યા, જાણો કેવી રીતે દૂર થશે આ પ્રોબ્લેમ

Bansari

રિચાર્જ પ્લાન/ મોંઘા થયા જિયો, એરટેલ અને Viના પ્લાન! જુઓ તમારા માટે કયો રહેશે બેસ્ટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!