GSTV

PHOTO/ લગ્નના સમાચારો વચ્ચે મૌની રોયે અપનાવ્યો અત્યંત બોલ્ડ લૂક, તસ્વીરો જોઈને આપ પણ જોતા જ રહી જશો

Last Updated on January 13, 2022 by Pravin Makwana

બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાં મૌની રોય પોતાના બોલ્ડ લુકથી ફેન્સને ઈમ્પ્રેસ કરવાનો એક પણ મોકો છોડતી નથી. હવે તેને પોતાની અમુક તસ્વીરો શેર કરી છે. જે ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેની આ તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે. અહીં જોઈ લો મૌની રાયની આ તસ્વીરો જે હાલમાં વાયરલ થઈ રહી છે.

આ ફોટોમાં મૌની રોય યેલો કલરની બિકીનીમાં નજરે પડી રહી છે. તેનો હોટ લૂક જોઈને ફેન્સ તો ઘાયલ થઈ ગયા છે.

મૌની રોયે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

મૌની રોયે કેમેરાની સામે પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે, જે જોતાં જ બનાવવામાં આવી રહ્યું છે.

આ તસવીરોમાં મૌની રોયે ખૂબ જ કિલર પોઝ આપ્યા છે. તસવીરોને જોરદાર લાઈક અને શેર કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં મૌની રોય તેના લગ્નને લઈને ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે 27 જાન્યુઆરીએ તે બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે સાત ફેરા લેશે.

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!