GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

Motorola One Action ફોનનું ભારતમાં થયું લોન્ચિંગ, આ નવા ફિચર્સ સાથે છે ઉપલ્બધ

મોટોરોલાએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન મોટોરોલા વન એક્શન(Motorola One Action) લોન્ચ કર્યો છે. મોટોરોલા વન એક્શન 30 ઓગસ્ટથી ભારતીય બજારમાં વેચણ થશે. માર્કેટમાં અન્ય સ્માર્ટફોનની જેમ, મોટોરોલા વન ક્શનમાં પણ અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો છે. આ સિવાય, આ ફોન એ પણ ખાસિયત છે કે તમે વર્ટિકલ, લેડિસ્કેપ વિડિઓઝ રેકોર્ડ કરી શકો છો.

Motorola One Action ની કિંમતો અને લોન્ચિંગ ઓફર્સ

મોટોરોલા વન એક્શનનાં 4જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 13,999 રૂપિયા છે.આ ફોન ફક્ત એક જ વેરિયંટમાં મળશે.અને તેનું વેચાણ ફિલ્પકાર્ટથી થશે. મોટોરોલા વન એક્શન સાથે જિયોની તરફથી 2,200 રૂપિયાનાં કેશ બેક સાથે મળી રહ્યો છે. આ સિવાય 125 જીબી એકસ્ટ્રા ડેટા મળી રહ્યો છે.

Motorola One Actionની સ્પેસિફિકેશન સ્પષ્ટીકરણ

આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે એન્ડ્રોઇડ પાઇ 9.0 મળશે. આ સિવાય આ ફોનમાં એન્ડ્રોઇડ ક્યૂ અને આરનું અપડેટ પણ મળશે. આ ફોનમાં 6.3 ઇંચનું ફુલ એચડી પ્લસ આઇપીએસ ડિસ્પ્લે છે, જેમાં રેક્સોલ્યુશન 1080×2520 પિક્સેલ્સ છે. આ સિવાય આ ફોનમાં સેમસંગનો એક્ઝિનોસ 9609 પ્રોસેસર ઓક્ટા-કોર પ્રોસેસર છે. આ ફોનમાં ગ્રાફિક્સ માટે માલી જી 72 એમપી 3 જીપીયુ અને 4 જીબી રેમ છે. મોટોરોલા વન એક્શનમાં 128 જીબી સ્ટોરેજ છે જેને મેમરી કાર્ડની મદદથી વધારી શકાય છે.

Motorola One Actionનો કેમેરો

જો કેમેરાની વાત કરવામાં આવે તો તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં એક કેમેરો 12 મેગાપિક્સલનો બીજો 2 મેગા પિક્સલનો અને ત્રીજો લેન્સ 5 મેગાપિક્સલનો છે. જ્યારે કેમેરાની સાથે વિડિયો સ્ટેબલાઈઝેશન મળશે. સાથે સાથે રિયલ કેમેરામાં વર્ટિકલ સ્થિતિમાં લેન્ડસ્કેપ વિડિયો રેકોર્ડ કરી શકાશે. જ્યારે ફ્રન્ટ કેમેરાની વાત કરાવામાં આવે તો તે 12 મેગા પિક્સલનો છે.

Motorola One Actionની બેટરી અને કેનક્ટિવિટી

ફોનમાં 4G LTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથv5.0, જીપીએસ/a જીપીએસ, એનએફસી, યૂએસબી ટાઈપ સી અને 3.5mmનો હેડફોન જેક છે. આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. આ ફોનમાં પાવર માટે 3500mahની બેટરી આપેલી છે જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેના માટે 10વોટનું ફાસ્ટ ચાર્જર મળશે.

READ ALSO

Related posts

દેશમાં કોરોના બેકાબૂ: માત્ર 10 દિવસમાં 50 હજાર કેસ વધ્યાં, આ રાજ્યોની સ્થિતિ ગંભીર

Bansari

ગુજરાત હાઈકોર્ટે એવો કર્યો આદેશ કે રૂપાણી સરકાર હવે ફફડી જશે, સરકાર સાચી ઠરી તો લાખોમાં હશે કોરોનાના કેસ

Mansi Patel

અમદાવાદમાં કોરોનાના 256 કેસ, 19ના મોત: સરકારે સાચો મૃત્યુઆંક છુપાવવા આ રીતે રમી નંબર ગેમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!