ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. તેવામાં હવે રાજકોટની હોટલ ઇમ્પિરિયલ પેલેસ વિવાદમાં આવી છે. મફીન્સમાંથી જીવાત નીકળતા વિવાદ થયો હતો. ગ્રાહકે મફીન્સ પોતાની ભત્રીજીને ખવડાવતા બિમાર પડી હતી. જે બાદ ગ્રાહકે મફિન્સ બાબતે હોટલના બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજર રજૂઆત કરતા ગિન્નાઇ ગયા હતા.
રાજકોટની હોટલ ઇમ્પિરિયલ પેલેસ વિવાદમાં, મફીન્સમાંથી જીવાત નીકળી એક બાળકી થઈ બિમાર #Rajkot #Viralvideo #GSTVNEWS #Gujaratsamachar #Gujaratinews #Samachar #Rajkothotel pic.twitter.com/satkDMiGaF
— GSTV (@GSTV_NEWS) August 6, 2022
મેનેજરે રાહુલ રાઉએ શાંતિથી જવાબ આપનાવા બદલે ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતુ. સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
READ ALSO
- ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી
- બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર
- તૈયાર રહેજો/ 15 અને 16 ઓગસ્ટે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ: બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી
- સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
- T20 WC 2022/ આ બે ક્રિકેટર T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર! ગંભીર ઈજાને કારણે BCCIએ આપી આ જાણકારી