GSTV

મમ્મીની તબિયત ખરાબ હોવાથી પુત્રી ઘરકામ માટે ગઈ અને આવી હાલતમાં મૃતદેહ મળ્યો

gatv

Last Updated on November 15, 2019 by Mayur Vora

અમદાવાદના વાસણા નીલકંઠ એપોર્ટમેન્ટમાં ઘર કામ કરવા ગયેલી સગીરાએ ગળે ફાંસોખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે પોલીસ અને એફ.એસ.એલની ટીમ ચિરાગ શાહના ઘરે પહોંચી છે. ઝોન સાતના ડી.સી.પી કે.એન.ડામોર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરિવારજનોને આશંકા કે સગીરા જયારે ઘરકામ કરવા ગઇ ત્યારે ઘરમાં યુવાન એકલો હતો. અને યુવાન દ્વારા બાળકી પર દુષ્કર્મ આચાર્યુ હોવાનો ગંભીર આક્ષેપ કરીને લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જો કે પોલીસે પરિવાજનોને દમ માર્યો હોવાનો પોલીસ પર પણ આક્ષેપ લાગ્યો છે. ત્યારે પરિવાજનોએ ન્યાયની માંગ કરી હતી.

Related posts

ગુજરાતમાં જુલાઇ મહિના દરમિયાન કોરોનાની ગતિ મંદ પડી, સતત ૧૩ દિવસથી એકપણ મૃત્યુ નહીં

Damini Patel

બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર: આજથી ચેકબુક, કૈશ, ટ્રાંજેક્શન સહિતની સર્વિસના ચાર્જમાં થશે વધારો, આ સુવિધા માટે આપવા પડશે રૂપિયા

Pravin Makwana

જ્યોતિષશાસ્ત્ર/ કામ-ધંધા કઈ પણ હોય, જો નથી મળી રહી સફળતા તો તમારો બેડોપાર કરી શકે છે આ રુદ્રાક્ષ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!