GSTV

VIDEO: નાના બાળકને તરતા શિખવાડી રહી હતી માતા, વીડિયો જોઈ લોકો ખૂબ ગુસ્સે થયાં, કમેન્ટ કરી તમે પણ આ જણાવો આ રીત યોગ્ય છે કે નહીં

Last Updated on July 25, 2021 by Pravin Makwana

દુનિયાના દરેક મા બાપની એવી ઈચ્છા હોય છે કે, તેમનું બાળક અન્ય બાળક કરતા અલગ હોય. હોશિયાર હોય. એકદમ અલગ દેખાય. એટલા માટે મા-બાપ પોતાના બાળકોને નાની ઉંમરમાંથી તેમને કેટલીય ટ્રેનીંગ આપવાનું શરૂ કરી દેતા હોય છે. જેથી સૌ કોઈનું ધ્યાન તેમના તરફ જાય. આપણે બધાંએ નાના બાળકોના ડાંસ, સિંગિંગ, અને સ્વિમીંગ લેસંસ લેતા જોયા છે. સો. મીડિયા પર તાજેતરમાં એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મા-બાપ પોતાના બાળકોને તરવાનું શિખવાડે છે. જો કે, એક મહિલા જે રીતે પોતાના બાળકને તરવાનું શિખવાડે છે, લોકો તે જરાયે પસંદ આવ્યુ નથી.

ઈંસ્ટાગ્રામ પર Weird Vidz નામના એક અકાઉન્ટમાં છે આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. અહીં સ્વીમીંગ પૂલનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેને જોઈને લોકો દંગ રહી ગયા હતા. જેમાં એક મહિલા પોતાના નાના બાળકને તરવાનું શિખવે છે.આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધારે લોકોએ જોયો છે. અમુક લોકો તરવાની આ રીતને ખોટી બતાવી રહ્યા છે.

આ વીડિયો જોયા બાદ લોકો પોતાની નારાજગી કમેન્ટ દ્વારા જતાવી રહ્યા છે. સો. મીડિયા પર કેટલાય લોકોનું કહેવુ છે કે, નાના બાળકોને સ્વીમીંગ પુલ લઈ જવાનો શો અર્થ છે. જે તેમની સમજથી બહારની વાત છે. અમુક માતાનો અંદાજ હૈવાનિયત ભર્યો હોય છે. જો કે અમુક લોકો આ માતાનો સપોર્ટ પણ કરી રહ્યા છે. તેમનું કહેવુ છે કે, બાળકોને તરતા શિખવાડવાની ઉંમર આ યોગ્ય છે. આ રીત પણ યોગ્ય જ કહેવાય. એટલા માટે તેનો વાંધો ઉઠાવવો જોઈએ નહીં.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!