GSTV
Home » News » ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલમાં પ્રસુતિ દરમિયાન માતા અને શિશુનું મોત થતા પરિવારે મચાવ્યો હોબાળો

ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલમાં પ્રસુતિ દરમિયાન માતા અને શિશુનું મોત થતા પરિવારે મચાવ્યો હોબાળો

ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલમાં પ્રસુતિ દરમિયાન પ્રસૂતા અને નવજાત શિશુનું મોત નિપજતા ચકચાર મચી છે. પરીવારજનો દ્વારા ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે પરીવારજનોએ સરકારી હોસ્પીટલે હોબાળો કર્યો હતો. વાતાવરણ વધુ તંગ બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિવારજનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. મહત્વપૂર્ણ છ કે, થોડા દિવસો પહેલા જ બંગાળમાં એક ડોક્ટરને માર મારવાના મુદ્દે સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા હતા અને ડોક્ટરોએ રાષ્ટ્રવ્યાપી હડતાલ કરી હતી.

READ ALSO

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!