દુનિયાના સૌથી સ્માર્ટ અને હેન્ડસમ છે આ 5 ક્રિકેટર, નંબર-2 તો છે કરોડો દિલોની ધડકન

બૉલીવુડના અભિનેતાઓની વાત હંમેશાં વાત થતી હોય છે કે કયા અભિનેતા સૌથી હેન્ડસમ અને સ્માર્ટ છે, પરંતુ મિત્રો, આજે અમે તમને એવા ક્રિકેટરો વિશે જણાવીશું, જેઓ હાલ સૌથી વધુ સુપ્રસિદ્ધ ક્રિકેટરો ગણાય છે, બધા ક્રિકેટરો હેન્ડસમ છે. પરંતુ મિત્રો, આજે અમે તમને પાંચ ક્રિકેટરો વિશે જણાવીશું જે હેન્ડસમ ક્રિકેટરોની યાદીમાં ટોચ પર છે. યુવતીઓ આ ક્રિકેટરો પાછળ દિવાની છે તો કોઇ બોલીવુડ કે હોલીવુડ સ્ટાર્સ પણ આ ક્રિકેટર્સ આગળ ફિકા લાગે છે.

આ છે દુનિયાના સૌથી સ્માર્ટ અને હેન્ડસમ ક્રિકેટર્સ

જેમ્સ એંડરસન(ઇંગ્લેન્ડ)


વિરાટ કોહલી(ભારત)


શાહિદ અફ્રિદી(પાકિસ્તાન)


એલિએસ્ટર કુક (ઇંગ્લેન્ડ)


કેવિન પીટરસન (ઇંગ્લેન્ડ)

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter