GSTV
Home » News » ઘણી નાની ઉંમરની આ એક્ટ્રેસીસના છે લાખો ફેન્સ, એક તો ઓનસ્ક્રીન કરી ચુકી છે Kiss

ઘણી નાની ઉંમરની આ એક્ટ્રેસીસના છે લાખો ફેન્સ, એક તો ઓનસ્ક્રીન કરી ચુકી છે Kiss

બોલીવુડમાં હોટ હસીનાઓ ઉપરાંત એક કેટેગરી એવી પણ છે જ્યાં ચાઇલ્ડ આર્ટિસ્ટની ભરમાર છે. ચાઇલ્ડ એક્ટ્રેસ આજકાલ ફક્ત ટીવી પર જ નહી પરંતુ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. અભિનય ઉપરાંત આ ચાઇલ્ડ એક્ટ્રેસીસ મોડેલિંગ કરતી પણ નજરે આવે છે. તેમની કમાણી પણ લાખો છે.

અવનીત કૌર

17 વર્ષીય અવનીત પણ ફોટોશૂટ કરાવા માટે જાણીતી છે. તેની સેંકડો તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 3.6 મિલિયન ફોલોઅર્સ છે. અવનીત રિયાલીટી શૉ અને ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી રહી છે. અવનીત દરેક ટીવી સિરિઝ માટે 2 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

અશ્નૂર કૌર

અશ્નૂર કૌર ફક્ત 14 વર્ષની છે પરંતુ નેમ-ફેમમાં તે બાકી ચાઇલ્ડ એક્ટ્રેસ કરતાં આગળ છે. અશ્નૂર ટીવી સીરીઝ ઉપરાંત અનેક ફિલ્મો પણ કરી ચુકી છે. અશ્નૂરના ઇન્સ્ટાગ્રામ પર 1.6 મિલિયન ફોલોઅર્સ છે. પરંતુ હજુ સુધી તે સામે નથી આવ્યું કે અશ્નૂર કેટલી કમાણી કરે છે.

જન્નત ઝુબૈર

જન્નત ઝુબૈર રહમાની 16 વર્ષની છે. તે પોતાના ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. જન્નતના ઇન્સ્ટાગ્રામ પર 3.9 મિલિયન ફોલોઅર્સ છે. જન્નત 1થી દોઢ લાખ રૂપિયા દરેક ટીવી સીરીઝ માટે લે છે. જન્નત 15 વર્ષની ઉંમરમાં ઓનસ્ક્રીન કિસ કરી ચુકી છે. જેના કારણે તેની મા અને તે લાફો ચોડી દીધો હતો અને સેટ પર મોટો હોબાળો થયો હતો.

હર્ષાલી મલ્હોત્રા

બોલીવુડ ફિલ્મ બજરંગી ભાઇજાનમા કામ કરી ચુકેલી 10 વર્ષીય હર્શાલી મલ્હોત્રા હવે લાખો રૂપિયા કમાય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર આશરે 2 લાખ ફોલોઅર્સ છે.

Read Also

Related posts

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

પગના દુખાવાથી કંટાળ્યાં છો, આ ઉપાયથી પીડા થઇ જશે છૂમંતર

Bansari