GSTV

મલેરિયાની દવા કરતાં મચ્છરો બની ગયા પાવરફૂલ, દવાથી પણ નથી અટકી રહ્યો રોગ

મચ્છરો

દુનિયાભરમાં મેલેરિયાની સારવાર માટે ઉપયોગી મનાતી આર્ટિમિસિનિન અંગે હવે સતત આ પ્રકારની સુચના આવી રહી છે, કે હવે આ દવા મેલેરિયાનાં રોગીઓ માટે માટે હવે અસરકાર રહી નથી. એવા દેશોમાં દર્દીઓની સારવાર માટે અલગ-અલગ દેશોની સારવાર માટે તેનો ઉપયોગ કર્યા બાદ મળેલા પરિણામોનાં આધારે કહેવામાં આવી રહ્યું છે, હવેનો તાજો દાખલો રવાન્ડાનો છે. જ્યાં મોટા પ્રમાણમાં મેલેરિયાનાં દર્દીઓનો ઇલાજ કરવામાં વિશ્વ વિખ્યાત આર્ટિમિસિનિન બિનઅસરકારક સાબિત થઇ રહી છે.

પરજીવીએ પોતાની ક્ષમતા વધારી

હવે કોઇ કોઇ વાયરસ અથવા બેક્ટેરિયા દ્વારા ફેલાતા રોગચાળા પર અસર દેખાડવાનું ઓછું કરી દે છે, અથવા બંધ કરે છે, તેનો અર્થ એ થાય છે કે તે પરજીવીએ પોતાની ક્ષમતા વધારી દીધી છે. તમે આ મચ્છરોને મારવા માટે કરવામાં આવતા છંટકાવ અને સળગાવવામાં આવતી ક્વાઇલ્સનાં ઉદાહરણથી સારી રીતે સમજી શકાય છે.

ઘરમાંથી મચ્છરો ગાયબ

જ્યારે શરૂઆતનાં સ્તરે મચ્છર મારવા માટે સ્પ્રે માટે કરવામાં આવતા તેની અસર કેટલાક સપ્તાહો સુધી રહે છે, જે એક કેટલાક દિવસોમાં ઓછી થઇ જાય છે. ઘરમાં એક સ્થળે ક્વાઇલ સળગાવવાથી લગભગ આખા ઘરમાંથી મચ્છરો ગાયબ થઇ જાય છે, હવે આ સ્થિતી એ છે કે જે રીતે ક્લાઇલનો ધુમાડો જાય છે, તે જ પ્રકારે મચ્છર દુર રહે છે, જો બીજી રીતે તેમનો હુમલો ચાલુ રહે છે.

મેલેરિયાની દવા બિનઅસરકારક

રવાન્ડામાં આ પ્રકારે જોવા મળ્યું જેમાં મેલેરિયાની દવા બિનઅસરકારક જોવા મળી છે. દુનિયાનો પહેલો કેસ નથી, આ પહેલા દક્ષિણ-પુર્વ એશિયાનાં વિવિધ ભાગોમાં મેલેરિયાનાં ઇલાજ દરમિયાન આર્ટિમિસિનિન દવા લગભગ 80 ટકા દર્દીઓ પર અસરકારક સાબિત થઈ નથી.

READ ALSO

Related posts

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva

દીવા તળે અંધારું : અમદાવાદ મનપાની ઓઢવ સ્થિત સબ ઝોનલ કચેરીની સામે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ ઓવરફલો

Nilesh Jethva

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પરની પેટા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, 8 બેઠકો પર કુલ 81 ઉમેદવારો મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!