GSTV
Home » News » જીભના ચટાકા આ વાંચીને દૂર થઇ જશે, બર્ગર કિંગના બર્ગરમાંથી નીકળ્યું મચ્છર

જીભના ચટાકા આ વાંચીને દૂર થઇ જશે, બર્ગર કિંગના બર્ગરમાંથી નીકળ્યું મચ્છર

વડોદરામાં ફરી એક વખત ફૂડ ફ્રેન્ચાઈઝી વિવાદમાં આવી છે..અને બર્ગરમાંથી મચ્છર નીકળતા ગ્રાહકે મેનેનજરને રજૂઆત કરી છે.

અગાઉ પણ વડોદરામાં પિઝા હટમાં ખોરાકની સ્વચ્છતા પર સવાલ ઉઠ્યા હતા અને હવે બર્ગર કિંગ નામની જાણીતી ફૂડ ફ્રેન્ચાઈઝીમાંથી મચ્છર નીકળ્યુ છે.ત્યારે આરોગ્ય તંત્ર કેવી કામીગીરી કરે છે.તે જોવુ રહ્યું.

Read Also

Related posts

અમદાવાદ મહાનગરપાલિકાની માસીક સાધારણ સભા યોજવામાં આવી, રોગચાળો મુખ્ય મદ્દો રહ્યો

pratik shah

દિવાળીના પર્વ પર સરકારનું બોનસ, શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની કરાશે ભરતી

pratik shah

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા તેમના નેતૃત્વ હેઠળનું ડેલિગેશન ફર્યું પરત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!