પંચમહાલના મોરવા હડફ વિધાનસભાના અપક્ષ પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું નિધન થયું છે. પૂર્વ ધારાસભ્યનું લાંબી માંદગી બાદ અવસાન નિપજ્યું છે. અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર ખોટું હોવાનું ઠેરવી ધારાસભ્ય પદ પરથી કરાયા હતા સસ્પેન્ડ.

અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું થયું નિધન
મળતી માહિતી મુજબ મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટ છેલ્લા 6 મહિનાથી સતત બિમાર ચાલી રહ્યા હતા. ભુપેન્દ્ર ખાંટના ધારાસભ્ય પદને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. જેમાં તેમના પર જાતિય પ્રમાણ પત્રને લઈને ભુપેન્દ્ર ખાંટ સામે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો. તે મામલે વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
READ ALSO
- નગર પાલિકા રિઝલ્ટ/ કોંગ્રેસનો રકાસ, આ એક પાલિકામાં સમ ખાવા પૂરતી જીત, મોટાભાગની નગરપાલિકા કેસરિયે રંગાઇ
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 2015માં 23 સીટો જીતનારી કોંગ્રેસ 29 જિલ્લા પંચાયત પર ડબલ ડિજિટમાં પણ ન પહોંચી, 2માં મીંડુ મુકાવ્યું
- સાવધાન/ ઓનલાઈન ટ્રાંજેક્શન એપ PAYTMએ કરોડો ગ્રાહકોને કર્યા એલર્ટ! નવું કાર્ડ મળે તો ફટાફટ કરો આ કામ
- સ્થાનિક સ્વરાજનો સંગ્રામ/તાલુકા લેવલે ટક્કરઃ 5281 સીટો પર ભાજપનો ભગવો, 1503 બેઠકોમાં કોંગ્રેસે સીટો જાળવી
- સાવધાન! Twitter પર ભૂલથી પણ આવી ચીજોને ન કરો શેર, તુરંત બેન થઈ જશે અકાઉન્ટ