GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

અંબાજીમાં મહામેળાનું આજે સમાપન, 20 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા

આજે અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનું સમાપન થયું છે. ત્યારે 20 લાખથી વધુ માઈભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. તો આ છ દિવસમાં 26 લાખ 79 હજાર 990 લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો. મેળાના છેલ્લાં દિવસે કુલ 3,70,000 ભાવિકોએ દર્શન કર્યા હતા. જે આંકડો આ પાંચ દિવસમાં સૌથી વધુ હતો. ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિધ્ન રીતે પાર પડતા પરંપરા મુજબ બનાસકાંઠા પોલીસ દ્વારા ધ્વજારોહણ કરાયું હતું.

ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પોલીસ પરિવારે અંબાજી મંદિરમાં ધ્વજારોહણ કર્યું હતું અને તે સાથે ભાદરવી પૂનમના મહામેળાનું સમાપન કરાયું હતું. બનાસકાંઠા પોલીસે ચાચર ચોકમાં ગરબાની રમઝટ પણ બોલાવી હતી અને જય અંબે, બોલ માડી અંબેના નાદથી ચાચર ચોક ગુંજી ઉઠ્યો હતો.

READ ALSO

Related posts

રાનુ મંડલ બાદ વધુ એક વ્યક્તિનો વીડિયો વાયરલ, ગાઈ રહ્યો છે બાહુબલીનું આ પ્રખ્યાત સોંગ

Ankita Trada

‘જવાની માંગે પાની પાની’ પર સુનિતા બેબીનો હૉટ ડાન્સ, Video જોઇને છૂટી જશે પરસેવો

Bansari

1 જૂનથી આ વસ્તુઓ થશે મોંઘી: રેલવેથી લઇને રાશન કાર્ડ સુધી બદલાઇ જશે આ નિયમો, જાણો શું થશે અસર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!