GSTV

VIDEO : એક હજારથી વધુ આદિવાસીઓ ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા, સરકારને આપી આ ચીમકી

Last Updated on February 16, 2020 by

ગાંધીનગરમાં એક પછી એક આંદોલન વેગ પકડી રહ્યું છે ત્યારે એક હજારથી વધુ આદિવાસી લોકો ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે અને તિર કામઠા સાથે સરકારનો હુરિયો બોલાવી અનુસૂચિત જાતિના ખોટા પ્રમાણપત્રો આપનાર અને લેનાર સામે ગુનો દાખલ કરવા માંગ કરી છે. આદિવાસી નૃત્ય કરી સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે.

વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ છે. આદિવાસી લોકોએ સરકારને 26 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. સરકાર નહી સાંભળે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે. આદિવાસી સમાજ ના લોકો દ્વારા તિર કામઠાં તૈયાર કરવામાં આવ્યા છે. 15 થી 16 હજાર જેટલા તિર કામઠાં તૈયાર કરવામાં આવ્યા છે. સરકાર નહી સાંભરે તો તિર કામઠાં સાથે રસ્તા ઉપર લોકો ઉતરી પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

READ ALSO

Related posts

ગાંધીનગર સિવિલમાં શરુ થશે મધર મિલ્ક બેંક, નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકશે!

pratik shah

નસીબ ચમક્યું / ફ્લાઇટ કેન્સલ થયા બાદ ટાઇમપાસ માટે મહિલાએ ખરીદી લોટરીની ટિકિટ, બની ગઈ કરોડપતિ

Vishvesh Dave

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!